Get Mystery Box with random crypto!

ભીંડા : પીળી નસનો રોગ - રોગના અસરકારક નિયંત્રણ માટે શરૂઆતમા | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ભીંડા : પીળી નસનો રોગ -
રોગના અસરકારક નિયંત્રણ માટે શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી નાશ કરવો.- ભીંડાના બીજને થાયામેથોક્ઝામ (૫ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ) અથવા ઇમિડાકલોપ્રીડ (૧૦ મીલિ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ) ની માવજત આપ્યા બાદ એસીફેટ ૫૦% વે.પા.- -ઇમિડાકલોપ્રીડ ૧.૮% વે.પા. (૦.૦૨૬%) ના ૪૦, ૫૫ અને ૭૦ મા દિવસે ત્રણ છંટકાવ કરવાથી ભીંડાના પીળી નસનો રોગ અને પ્રસારક ‘સફેદમાખી’ નું અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય.- રોગપ્રતિકારક જાતોનું નવી હાયબ્રીડ વાવેતર કરવું.- રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મીલિ અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૫ મીલિ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.-

#Disease_June #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/0FGCd34t