🔥 Burn Fat Fast. Discover How! 💪

- મરચીની ખેતીમાં સૌથી વધુ શું કાળજી લેવી ? બીજો પ્રશ્ન છે વધ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

- મરચીની ખેતીમાં સૌથી વધુ શું કાળજી લેવી ? બીજો પ્રશ્ન છે વધુ ટીડીએસ વાળું પાણી મરચીમાં ચાલે ? આવા આવા પ્રશ્નો આવ્યા છે તો આજે શરૂઆત- કરીયે તો- મરચીની ખેતીમાં મહત્વની વાત હોય- તો તે છે જમીન અને પાણીની ગુણવત્તા, જમીનની કેળવણી, છોડને મદદ કરતી ખેતી પધ્ધતિ જેવી કે તંદુરસ્ત રોપ, રોપની કાળજી, રોપમાં સફેદ માખીનો ઉપદ્રવ ના થાય તે માટેની કાળજી, આપણે મેલેરિયા નાબુદીના મોટા મોટા બેનર બસસ્ટેન્ડ અને મોટા ચોકમાં વાંચીયે તો લખ્યું હોય , મેલેરિયા મચ્છર થી ફેલાય છે , તો જો મરચી વાવવાના હો તો તમારી વાડીયે એક પૂઠામાં લખો અને ટીંગાડી રાખો કે મરચીમાં વાયરસ ચુસીયા જીવાત થી ફેલાય છે-

#chili #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/6KiVQnqZ