🔥 Burn Fat Fast. Discover How! 💪

- છેલ્લે કપાસની- વાત કરીયે કપાસની ખેતીમાં આ વર્ષે ફરી બોલગાર્ડ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

- છેલ્લે કપાસની- વાત કરીયે કપાસની ખેતીમાં આ વર્ષે ફરી બોલગાર્ડ 2 બીજની ખપત રહેશે કારણ કે આ વર્ષે કપાસના ભાવ ખુબજ સારા રહા અને જે ખેડૂતોએ ઓછી મહેનત કરીને ફટ ફટ વિણાટ પણ નોતી કરાવી તેને આ ભાવ ચડતરનો વિશેષ લાભ ખાટી ગયા બોલો એટલે આ વર્ષે ફરી ગુલાબીથી ડર્યા વિના બોલગાર્ડ 2 કપાસની ડિમાન્ડ નીકળી છે , ખેડૂતોના બોલગાર્ડ 2 ના અનુભવો તમારે વાંચવા હોય તો કૃષિ વિજ્ઞાન મેગેઝીનના ફેસબુક પેજને લાઈક કરશો તો તમને વાંચવા મળશે , જો તમે વાંચો તો એક કામ ખાસ કરજો , સફળ થયેલ ખડૂત મિત્રને મોબાઇલ મારીને પૂછજો કે તમે કપાસ સારો પકવી શકયા તેનું રહ્શ્ય કહો .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/DbAjFR53