🔥 Burn Fat Fast. Discover How! 💪

- વરસાદ આવે તે પહેલા ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં, | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

- વરસાદ આવે તે પહેલા ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં કેમ રહે ?- તે માટે આ વર્ષે ફરીવાર- એક ટુકડી બનાવી આયોજન વિચારી લેવું જોઈએ જ્યાં પાણી અટકતું હોય ત્યાં બધે ચેક ડેમ કે પછી બોરી બંધ કે આડબંધ બનાવવા લાગી પડવું જોઈએ હજુ આપણી પાસે સમય છે હવે તો ટેક્નોલોજીના યુગમાં ગામડાને બધાએ પોતાના ગામના ખેડૂતોના વોટ્સએપ ગ્રુપ બનાવી એક ટિમ રૂપે આ કામ કરવું જોઈએ તો તેમાં આવતા વર્ષની ખેતી, પાણી સંગ્રહ, રીચાર્જ, ખેત તલાવડી, ચેક ડેમ રીપેરીંગની વાતો કરી શકાય-

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/ctmCL1yM