Get Mystery Box with random crypto!

ડાંગર - ગાભમારાની ઇયળ નિયંત્રણ - -ગાભમારાની ઈયળનો ઉપદ્રવ મહદ્‌ | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

ડાંગર - ગાભમારાની ઇયળ નિયંત્રણ - -ગાભમારાની ઈયળનો ઉપદ્રવ મહદ્‌અંશે ઓછો જાેવા મળે તેવી- જાતોની પસંદગી કરવી જાેઇએ.-આ જીવાતનો ઉપદ્રવ ધરૂવાડિયામાંથી જ શરૂ થઇ જતો હોઇ કાર્બોફયૂરાન ૩ ટકા અથવા કાર્ટેપ હાઈડ્રોક્લોરાઈડ ૪ ટકા દાણાદાર કીટનાશક ૧ કિ.ગ્રા./૧૦૦ ચો.મી. (એક ગૂંઠા)- વિસ્તારમાં પ્રથમ હપ્તો ધરૂ નાખ્યા બાદ પંદર દિવસે- ધરૂવાડીયામાં રેતી સાથે મિશ્ર કરી આપવો.-ડાંગરની રોપણી વહેલી (જુલાઇના પ્રથમ પખવાડિયામાં)- કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી શકાય.-ડાંગરની ફેરરોપણી વખતે ધરૂના પાનની ટોચો કાપી નાખી રોપણી કરવાથી ગાભમારાની- માદા ફૂદીએ પાનની ટોચ ઉપર મૂકેલ ઇંડાના સમૂહનો નાશ થશે. આમ થતા તેનો ઉપદ્રવ ધરૂવાડિયામાંથી રોપાણ કરેલ ખેતરમાં આગળ વધતો અટકી શકે છે.

#insect_June #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/4duDsL3y