🔥 Burn Fat Fast. Discover How! 💪

પૂરતુ પાણી પીઓ : - -દરેક વ્યક્તિએ પોતાના શરીરમાં પાણીનું સ્તર | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

પૂરતુ પાણી પીઓ : - -દરેક વ્યક્તિએ પોતાના શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવા માટે રોજ ૮ થી ૧૦ પ્યાલા પાણી પીવું જોઈએ. પૂરતુ પાણી પીવાથી શરીરમાંના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને ફ્લૂ થવાની શક્યતા ઘટે છે . ગરમી સામે રક્ષણ મેળવવા માટે લીંબુ વર્ગના ફળોનો રસ અને નાળિયેરનું પાણી લેવું જોઈએ.

#Health_n_fitnesh #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/PIZP0Zaf