Get Mystery Box with random crypto!

- -વરસાદ ના વાવડ ના હિસાબે આ વર્ષે કયો પાક કરવો તેની વાત કરીયે | Krushi Vigyan કૃષિ વિજ્ઞાન

- -વરસાદ ના વાવડ ના હિસાબે આ વર્ષે કયો પાક કરવો તેની વાત કરીયે તો બાઝાર એમ કહે છે કે કપાસ બોલગાર્ડ 2 આવર્ષે વધશે અને મગફળી નું તો વાવણી કેવી થાય તેના ઉપર છે , મરચીની ખેતી તો પોકેટ પ્રમાણે થાય છે ત્યારે ગોંડલ માં મરચી નું વાવેતર રાબેતા મુજબ જેટલું રહેશે ગયા વર્ષે વધ્યું હતું તે ઘટશે, હા સોયાબીન બધાને થોડા વીઘામાં કરવું છે તેવું લાગે છે , સોયાબીનમાં ભારતની સૌથી મોટી કંપની ઇગલ સીડ્સના શ્રી કોલતે- -કહે છે કે સોયાબીનમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સટીંફીઇડ અને રિસર્ચ બીજની ડિમાન્ડ છે , ઇગલ ભારતમાં સૌથી વધુ સોયાબીન વેચે છે ત્યારે આ- વર્ષે એક્સેલન્ટ બ્રાન્ડ દ્વારા સ્પેશ્યલ- ફુગનાશકનો પટ- અને એકસરખા દાણા ની ગુણવતા આપી- થોડું બીજ મોંઘુ હશે પણ સરવાળે સસ્તું પડશે .

#ખેતરનીવાત #કૃષિ_કોલમ

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
- ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
- વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi......

વધુ વાંચો:https://tny.app/PjBH8Rkp