🔥 Burn Fat Fast. Discover How! 💪

શિલ્પા 20% નફો લઈને મીનાને ઘડિયાળ આપે છે, પરંતુ મીના 10% ખોટ ખ | MATHS BY BHOJANI SIR

શિલ્પા 20% નફો લઈને મીનાને ઘડિયાળ આપે છે, પરંતુ મીના 10% ખોટ ખાઈને કિંજલને રૂ.216 માં ઘડિયાળ આપે તો શિલ્પાએ કેટલામાં ઘડિયાળ ખરીદી હશે?
Anonymous Quiz
13%
A) 150
41%
B) 220
36%
C) 200
11%
D) 300