🔥 Burn Fat Fast. Discover How! 💪

👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨

Logo of telegram channel mphwsifhw — 👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨 C
Logo of telegram channel mphwsifhw — 👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨
Channel address: @mphwsifhw
Categories: Animals , Automobiles
Language: English
Subscribers: 1.32K
Description from channel

👉🏻 જે કોઈ MPHW,SI,FHW ની તૈયારી કરતા હોય એના માટે જ આ ગૃપ બનાવ્યુ છે.
👉🏻 દર રવિવાર અાગળ લેવાયેલુ એક જુનૂ પેપર મુક્વામા આવશે...

જય હિન્દ જય ભારત

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 18

2021-08-07 14:30:43 SCA111852021_GJHC240412732021_1_06082021.pdf
648 viewsKabirsingh( ) At the end,I meet my priti( ), 11:30
Open / Comment
2021-08-06 16:59:03 VMC FHW order
801 views ઝાલાબંધુ , 13:59
Open / Comment
2021-08-06 10:30:24

કેન્દ્ર સરકારે રાજીવગાંધી ખેલરત્ન અવોર્ડ નું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન અવોર્ડ કર્યું.


આવનારી તમામ exam માટે current નો 1 માર્કસ પાક્કો
https://t.me/patel_kunj_17397
147 viewsKabirsingh( ) At the end,I meet my priti( ), 07:30
Open / Comment
2021-08-05 17:22:36 મુખયમંત્રી અમૃતમ યોજના (માં)
મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના



ઉપરોક્ત બંને યોજના હવેથી PMJAY-MA યોજના થીઓળખાશે.

1 માર્કસ અપાવી શકે છે આવનારી તમામ exam મા પૂછાઈ શકે તેવું છે.

ખાસ હેલ્થ related (mphw/fhw/si)


https://t.me/patel_kunj_17397
355 viewsKabirsingh( ) At the end,I meet my priti( ), 14:22
Open / Comment
2021-08-05 15:16:50 Patel kunj
Happy to help
Seva parmo dharm
635 viewsKabirsingh( ) At the end,I meet my priti( ), 12:16
Open / Comment
2021-08-04 14:46:58 322 કોન્ટ્રાકટ વાળા mphw ની પરીક્ષા બાબત
531 views ઝાલાબંધુ , 11:46
Open / Comment
2021-08-03 10:14:43


--
Please Follow, Like and Share
our facebook page: https://www.facebook.com/SparkTodayNews/

our Instagram page:
https://instagram.com/sparktodaynews?igshid=b13eu6gfmju

our Youtube Channel:
https://www.youtube.com/channel/UC-ooJUsWVsDaQ9oSFTW9JvA?view_as=subscriber
338 viewsKabirsingh( ) At the end,I meet my priti( ), 07:14
Open / Comment
2021-07-30 03:15:28 Aaje badha mitro ne namr vinanti કે aapda દિવ્યાંગ mito jode emna કહેવા પ્રમાણે je અન્યાય થઈ રહ્યો 6 to aapda badha ni e farz 6 કે એમનો સાથ આપીએ

Emni કુલ 5 jagya 6 અને emna કહેવા મુજબ matr 2 j jagya ભરવામાં aai 6
Baki 3 kya ????
અને 1.5 ગણા કે 2 ગણા કે 3 ગણા લેખે એમનું waiting nu shu ?

માટે દરેક ne namr અપીલ કે એમનું je koi pan rite સાથ આપી શકો તે દરેક rite Emni મદદ કરો મિત્રો

Aaje koi ne કરેલી મદદ ભવિષ્યમાં સારા ફળ સ્વરૂપે મા ઉમિયા tamne પરત કરશે.


Darek ne namr અપીલ કે એમનો support karo
687 viewsKabirsingh( ) I want priti ( ), 00:15
Open / Comment
2021-07-30 03:15:28 નમસ્કાર સાહેબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની લેવાયેલી પરીક્ષા બાબતે જે તે સમયે જાહેરાત વખતે દિવ્યાંગ લોકોની કુલ જગ્યાઓ માંથી પાંચ જગ્યાઓ અનામત રાખવામાં આવેલી હતી પરંતુ આજરોજ પ્રમાણપત્ર ચકાસણી કરવા માટે જે પ્રતિક્ષા યાદી બહાર પાડવામાં આવી છે તેમાં ફક્ત બે દિવ્યાંગ નો સમાવેશ કરવામાં આવેલ છે અને ભરતીના ના નિયમ મુજબ કોઈપણ જગ્યા ના દોઢ ઘણા કે ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવાના હોય છે જેની જગ્યાએ આપની કચેરી દ્વારા માત્ર બે જ ઉમેદવારો ને બોલાવવામાં આવેલા છે જે ભરતી પ્રક્રિયા ના નિતી નિયમો ની વિરોધ માં છે...
આપ સાહેબ શ્રી ને વિનંતી કે યોગ્ય તપાસ કરશો ને પારદર્શિતા રહે..
679 viewsKabirsingh( ) I want priti ( ), 00:15
Open / Comment