Get Mystery Box with random crypto!

👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨

Logo of telegram channel mphwsifhw — 👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨 C
Logo of telegram channel mphwsifhw — 👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨
Channel address: @mphwsifhw
Categories: Animals , Automobiles
Language: English
Subscribers: 1.32K
Description from channel

👉🏻 જે કોઈ MPHW,SI,FHW ની તૈયારી કરતા હોય એના માટે જ આ ગૃપ બનાવ્યુ છે.
👉🏻 દર રવિવાર અાગળ લેવાયેલુ એક જુનૂ પેપર મુક્વામા આવશે...

જય હિન્દ જય ભારત

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 2

2022-06-02 13:01:10
બ્લડપ્રેશર સંદર્ભે નીચેના માંથી સાચા/સાચું વાક્ય જણાવો..
Anonymous Quiz
11%
B.P વધે ત્યારે પગ માથાના લેવલ કરતાં ઉંચે કરવા
11%
B.P ઘટે ત્યારે પગ માથાના લેવલ કરતાં નીચે કરવા
39%
ઉપર ના બંને વિધાન ખોટા
40%
ઉપર ના બંને વિધાન સાચા.
850 voters892 views ઝાલાબંધુ , 10:01
Open / Comment
2022-05-26 13:59:09
MPHW Total application

48901 / 03:28 PM

Date:- 26/05/2022
626 views ઝાલાબંધુ , 10:59
Open / Comment
2022-05-22 12:51:16
ચિત્રકાર..........,ચિત્રકલા........... સમાસ ઓળખાવો.
Anonymous Quiz
21%
તત્પુરુષ,મ.લોપી
29%
કર્મધારય,ઉપપદ
15%
આવ્યયવિભાવ, બહુવ્રીહી
35%
ઉપપદ, મધ્યમપદ લોપી
349 voters380 views ઝાલાબંધુ , 09:51
Open / Comment
2022-05-21 13:56:44 માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે

साथी हाथ बढ़ाना

તાજેતરમાં MPHWની ભરતી પડી છે તેમાં OA (One Arm) કેટેગરી વાળા દિવ્યાંગ ઉમેદવારોને અન્યાય થયો છે, જાહેરાતમાં (OA) કેટેગરી બતાવી નથી, તો આ બાબતે રજૂઆત માટે ગાંધીનગર સચિવ સાહેબને આવેદન આપવા માટે જવાનું છે,

આથી તમામ દિવ્યાંગ ઉમેદવારો જે એક હાથે વિકલાંગ (OA) CATEGARY વાળા હોઈ તે નીચેના નંબર પર કોલ અથવા મેસેજ કરીને વાત કરો,જેથી આપડા પ્રશ્નોનું નિરાકરણ આવે

NAME- KAILASH,
MO-9586596220।

સેનેટરી ઇન્સ્પેક્ટર યુવા
બેરોજગાર સમિતિ ગુજરાત
207 views ઝાલાબંધુ , 10:56
Open / Comment
2022-05-21 05:54:23
"અનાજ" શબ્દની સાચી સંજ્ઞા જણાવો
Anonymous Quiz
56%
દ્રવ્યવાચક
18%
જાતિવાચક
22%
સમૂહવાચક
4%
ભાવવાચક
451 voters333 views ઝાલાબંધુ , 02:54
Open / Comment
2022-05-19 17:52:10
428 views ઝાલાબંધુ , 14:52
Open / Comment
2022-05-18 11:18:02 MPHWનાફોર્મ ભરતી વખતે કોઈપણ સવાલ હોય તો નીચેની હેલ્પ લાઇનમાં ફોન કરવા વિનંતી

Ojas હેલ્પલાઇન નંબર
1800 233 5500

સમય
સવારે ૦૯:૩૦ થી સાંજે ૬.૧૦
401 views ઝાલાબંધુ , 08:18
Open / Comment
2022-05-12 06:56:28
ટાઈફોડ દૂષિત થયેલા પાણી થી ફેલાઇ છે એવું ........... દ્વારા કહેવામાં આવ્યું હતું...
Anonymous Quiz
36%
જોન સ્નો
23%
વિન્સ્લો
18%
એડવર્ડ જેનર
23%
વિલિયમ બડ
489 voters641 views ઝાલાબંધુ , 03:56
Open / Comment
2022-05-12 06:48:31
.......મુંબઇ અને .......સુરત
માં પ્લેગની મહામારી ફેલાઈ હતી.
Anonymous Quiz
42%
1896,1994
27%
1890.1992
29%
1894,1996
2%
1800,1900
453 voters647 views ઝાલાબંધુ , 03:48
Open / Comment