Get Mystery Box with random crypto!

👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨

Logo of telegram channel mphwsifhw — 👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨 C
Logo of telegram channel mphwsifhw — 👩‍🔬💉🌡CRACK MPHW 2022-23💉🌡👨‍🎨
Channel address: @mphwsifhw
Categories: Animals , Automobiles
Language: English
Subscribers: 1.32K
Description from channel

👉🏻 જે કોઈ MPHW,SI,FHW ની તૈયારી કરતા હોય એના માટે જ આ ગૃપ બનાવ્યુ છે.
👉🏻 દર રવિવાર અાગળ લેવાયેલુ એક જુનૂ પેપર મુક્વામા આવશે...

જય હિન્દ જય ભારત

Ratings & Reviews

3.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 3

2022-05-10 07:27:26 GPSSB FHW ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હોવાથી જેને બાકી હોય એને ફોર્મ ભરી દેવું...
773 views ઝાલાબંધુ , 04:27
Open / Comment
2022-05-08 09:17:40 RMC SSI Question paper 2022 D સિરીઝ.pdf
1.0K views ઝાલાબંધુ , edited  06:17
Open / Comment
2022-05-01 07:04:01 મિત્રો આજે 10 વાગ્યે આપડે એક ટ્વીટર માધ્યમથી MPHWની ભરતીની‌ જે જાહેરાત બાકી છે તે માટે એક ટવીટરના માધ્યમથી ઝુંબેશ ચલાવીશું તો તમામ લોકો આ ટ્વીટર અભિયાન માં સાથ સહકાર આપવા વિનંતી

આ ટ્વીટર અભિયાનનો હેઝ ટેગ તમને 9:45 મળી જશે અને કોને કોને ટેગ કરવાના છે તે પણ મળી જશે

બસ આપડે બધાએ એકસાથે 10 વાગ્યે ટ્વીટ અને રિટવીટ કરવાનું છે માટે દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે તમારી 5 મિનિટ આ અભિયાનમાં આપવા વિનંતી અને આપના મિત્રોને પણ ઉપરોક્ત અભિયાન બાબતે માહિતી શેર કરવા વિનંતી
1.6K views ઝાલાબંધુ , 04:04
Open / Comment
2022-04-30 17:34:47
1.4K views ઝાલાબંધુ , 14:34
Open / Comment
2022-04-30 17:34:43
1.2K views ઝાલાબંધુ , 14:34
Open / Comment
2022-04-30 06:25:43
મારા એક મિત્ર છે જે 2017 MPHW ની ભરતી માં પાસ થઈ ને આજે ગોધરા ખાતે ગવર્મેન્ટ નોકરી કરે છે એ લોકો ના આજે 5 વર્ષ પૂર્ણ થયા અને હવે ફુલ પગારમાં આવી જશે એ લોકોના આ સ્ટેટ્સ જોય ને મન માં હરખ આવે કે કાલ આપણે પણ આવા સ્ટેટ્સ મુકસું પણ
અફસોસની સાથે વાત કરું કે એ લોકોના 5 વર્ષ પૂર્ણ થયા છતાં હજી આપણી ભરતી ના ઠેકાણાં નથી..
2.1K views ઝાલાબંધુ , 03:25
Open / Comment
2022-04-29 06:21:49 FHW માં ફોર્મ ભરતી વખતે
ધોરણ 10 ની માહિતી નાખવાની છે
ત્યાર બાદ ANM ના બન્ને વર્ષના ટકા સરેરાશ કરીને નાખવાના છે

પ્રથમ વર્ષ+દ્વિતીય વર્ષ/2= ટકા
ઉદાહરણ
56+60=116
116/2= 58%


અગાઉ ફોર્મ ભરી દીધું હોય અને ભૂલ હોય તો બીજી વાર ફોર્મ ભરી દેવું એટલે લાસ્ટ ભરેલું ફોર્મ માન્ય રહેશે
1.0K views ઝાલાબંધુ , 03:21
Open / Comment
2022-04-25 13:45:18 બિગ બ્રેકિંગ ન્યુઝ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ ૦૮-૦૫-૨૦૨૨ નાં રોજ લેવાનાર સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ની લેખિત પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત થઇ ગઇ છે.

કોલ લેટર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

http://117.240.113.212/PrintCallLetter.aspx
1.5K views ઝાલાબંધુ , 10:45
Open / Comment