Get Mystery Box with random crypto!

Puran Gondaliya

Logo of telegram channel pgondaliya — Puran Gondaliya P
Logo of telegram channel pgondaliya — Puran Gondaliya
Channel address: @pgondaliya
Categories: Education
Language: English
Subscribers: 14.70K
Description from channel

Educational News Govt.Job Exam Related latest Update

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


The latest Messages 10

2023-04-20 04:17:54 🇱 🇦 🇸 🇹  🇩 🇦 🇾  

તલાટી ભરતી પરીક્ષા આપવા માંગતા હોય તો ઓનલાઇન કન્ફર્મેશન આપવું ફરજીયાત છે.
*જેની આજે છેલ્લી તારીખ છે. આજે સવારના 11.00 વાગ્યાં સુધી જ થઇ શકશે,* ત્યાર પછી આ નહીં કરી શકો અને આના લીધે પરીક્ષા પણ નહીં આપી શકો
2.1K views01:17
Open / Comment
2023-04-19 06:52:35 વધુ વિગત જાણવા માંગતા હોય તો મારી ચેનલમાં વીડિયો છે
1.6K views03:52
Open / Comment
2023-04-19 06:52:19
1.7K views03:52
Open / Comment
2023-04-19 06:51:30 ધોરણ 6 થી 12 Free અભ્યાસ માટેની સરકારી જ્ઞાનસેતુ સહીત અન્ય નવી 3 સ્કૂલોમાં એડમિશન માટે ફોર્મ ભરવાની તારીખમાં વધારો થયો છે.
ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો હજી ભરી શકો છો.
છેલ્લી તા.24/04/2023
1.7K views03:51
Open / Comment
2023-04-18 14:47:05 🇲 🇴 🇩 🇪 🇱  🇵 🇦 🇵 🇪 🇷 

જ્ઞાનસેતુ /ડે સ્કુલ /મોડેલ સ્કુલ અને રક્ષાશક્તિ સ્કુલમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષામાં કેવું પેપર હશે? આની પ્રેક્ટિસ માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રેક્ટિસ પેપર મુકેલ છે જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે.

ડાઉનલોડ પ્રશ્નપેપર
https://www.theskua.com/2023/04/pdf.html

પરીક્ષા તા.27-4-2023
4.0K views11:47
Open / Comment
2023-04-16 16:59:17 🇵 🇦 🇵 🇪 🇷 

આજે તા.16-4-2023 ના રોજ લેવાયેલ TET 1 પરીક્ષાનું પ્રશ્નપત્ર જુઓ

* ક્યા ટોપિકમાંથી કેવી રીતે પ્રશ્નો પૂછાયા?*
Download PDF

https://www.theskua.com/2023/04/tet-1-exam-question-paper-2023.html?m=1

TET 1 EXAM Question Paper 2023
3.4K views13:59
Open / Comment
2023-04-16 08:15:25 આજે મતદારયાદી સુધારણા કાર્યક્રમ ખાસ ઝુંબેશ

ચૂંટણીકાર્ડને લગતી કામગીરી જેવી કે
નવું ચૂંટણી કાર્ડ કઢાવવું.
ચૂંટણીકાર્ડમાં ભૂલ સુધારવી
નામ કમી કરાવવું


હોય તો તમે જ્યાં મતદાન કરવા જતા હોય એ પ્રાથમિક શાળામાં આજે 10 થી 5.00 વાગ્યાં સુધીમાં આ કામગીરી ચાલુ છે.
રૂબરૂ જઈને કરી શકો
4.0K views05:15
Open / Comment
2023-04-14 11:20:19 🇷 🇪 🇸 🇺 🇱 🇹 

ડિસેમ્બર 2022 માં લેવાયેલ UGC NET પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે.

* ચેક કરો તમારે કેટલા માર્ક્સ આવ્યા?*
Result here
https://www.theskua.com/2023/04/ugc-net-exam-result.html?m=1

UGC NET RESULT
3.0K views08:20
Open / Comment
2023-04-14 05:21:25
3.6K views02:21
Open / Comment
2023-04-14 05:02:26 video જોવા માટે યુટ્યુબમાં Puran Gondaliya લખી સર્ચ કરો
3.6K views02:02
Open / Comment