Get Mystery Box with random crypto!

Puran Gondaliya

Logo of telegram channel pgondaliya — Puran Gondaliya P
Logo of telegram channel pgondaliya — Puran Gondaliya
Channel address: @pgondaliya
Categories: Education
Language: English
Subscribers: 14.70K
Description from channel

Educational News Govt.Job Exam Related latest Update

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


The latest Messages 102

2021-07-01 13:22:17 બી.એડ.એડમિશન 2021 પ્રવેશ પુસ્તિકા જાહેર

નરસિંહ મહેતા યુનિ.-જુનાગઢ

16 પેજની બુકલેટ ડાઉનલોડ

https://bit.ly/3wg6fDa

જેમાં છે -
લાયકાત નિયમો
શું ડૉક્યુમેન્ટ જોઈએ ?
પ્રવેશ પરીક્ષા નિયમો
પ્રવેશ પરીક્ષા માળખું
યુનિવર્સિટી નિયમો
સિલેબસ
યુનિ.સલગ્ન બી.એડ. કોલેજોનું લિસ્ટ
5.3K views10:22
Open / Comment
2021-07-01 12:54:59 TAT ભરતી બ્રેકીંગ
PML 1 જાહેર

ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષક ભરતીનું PML 1 જાહેર થઈ ગયું છે.

ઉમેદવારના નામ સાથે મેરીટ અને ક્રમ જુઓ

વિષયવાઇઝ લિસ્ટ જુઓ

અહી ક્લિક કરો

https://bit.ly/2V0KOcl

* તમારા મિત્રોને પણ મોકલો*
5.0K views09:54
Open / Comment
2021-06-30 17:23:35 ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2021 માટે નું ક્વોલિફાઇડ વેઈટીંગ લિસ્ટ જાહેર

વિષયવાઇઝ લીસ્ટ
જીલ્લાવાઇઝ લીસ્ટ
સ્કૂલવાઇઝ લીસ્ટ

ડાઉનલોડ કરો

https://bit.ly/3xkjbsE

Higher Secondary GIA Candidate Qualified Waiting List*
1.7K views14:23
Open / Comment
2021-06-30 14:33:09 B.Ed.એડમિશન જાહેરાત

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી જૂનાગઢમાં બી.એડ.એડમિશન જાહેરાત આવી ગઈ છે.

ફોર્મ ભરવાની તારીખ :
01 જુલાઈથી 30 જુલાઈ

ફૂલ જાહેરાત નોટિફિકેશન વાંચો

https://bit.ly/2SEJqLy
2.7K views11:33
Open / Comment
2021-06-30 08:32:41 હિસાબનીશ/ઓડિટર/ પેટા તિજોરી અધિકારી/અધિક્ષકની પરીક્ષા માટે કોલ લેટર તથા ઉમેદવારો માટેની સુચનાઓ જાહેર

જાહેરાત ક્ર.-184/201920

કોલ લેટર લિંક

https://bit.ly/3qETWPl

પરીક્ષા તા. 09-7-2021
3.3K views05:32
Open / Comment
2021-06-30 07:27:55 SBI Junior Associates પ્રિલિમ પરીક્ષા કોલલેટર ડાઉનલોડ

છેલ્લી તા. 13-7-'21 સુધીમાં કોલલેટર ડાઉનલોડ કરી શકશો

Download Link
https://bit.ly/362SAEM

તા. ૨૭/૪/૨૦૨૧ થી ૧૭/૫/૨૦૨૧ સુધી ફોર્મ ભરાયા હતા
3.3K views04:27
Open / Comment
2021-06-29 18:15:50 ધોરણ 10 નું પરિણામ જાહેર થઇ ગયું છે.

જાણો વિદ્યાર્થીઓ કેવી રીતે જોઈ શકશે ?

ઓફિસિયલ માહિતી


3.9K views15:15
Open / Comment
2021-06-29 16:45:12 શિક્ષક ભરતી મેરીટ લિસ્ટ

સમગ્ર શિક્ષા સ્કુલ ઓફ એકસીલન્સ ધો. ૬ થી ૮ ભરતી માટે મેરીટ લિસ્ટ જાહેર થઈ ગયું છે.

ગણિત-વિજ્ઞાન શિક્ષક
ભાષા વિષય શિક્ષક
સામાજિક વિજ્ઞાન શિક્ષક
રદ થયેલ અરજીઓનું લિસ્ટ
કન્ફર્મ ન થયેલ અરજીઓ

ઉમેદવારના નામ સાથેનું લિસ્ટ જોવા અહી ક્લિક કરો

https://bit.ly/3ds5MHf
4.7K views13:45
Open / Comment