Get Mystery Box with random crypto!

Puran Gondaliya

Logo of telegram channel pgondaliya — Puran Gondaliya P
Logo of telegram channel pgondaliya — Puran Gondaliya
Channel address: @pgondaliya
Categories: Education
Language: English
Subscribers: 14.70K
Description from channel

Educational News Govt.Job Exam Related latest Update

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


The latest Messages 100

2021-07-09 19:52:49 રાજ્યમાં કોરોના મહામારીને કારણે સવા વર્ષ કરતા વધુ સમયથી ઓફલાઈન શિક્ષણ બંધ છે. પરંતુ હવે કોરોનાના કેસો ઘટી ગયા હોવાથી રાજ્ય સરકારે ધોરણ 12ની સ્કૂલો, કોલેજો અને ટેકનિકલ સંસ્થાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં 15મી જુલાઇ 2021 ગુરુવારથી ધો.12ના વર્ગો, પોલિટેકનિક સંસ્થાઓ અને કોલેજો 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. આ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે. આમ કુલ 18 લાખ 46 હજાર 51 વિદ્યાર્થીનું ઓફલાઈન શિક્ષણ શરૂ થશે.
2.9K views16:52
Open / Comment
2021-07-09 19:36:05 GSSSB આન્સર કી

આજે (તા 09/07/2021 ) લેવાયેલ હિસાબનીશ/ ઓડિટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક પરીક્ષાનું પ્રશ્નપેપર અને ઓફિસિયલ પ્રોવિઝનલ આન્સર કી જાહેર

અન્ય પરિક્ષાની તૈયારી કરનારા માટે જાણવાજોગ

ક્યા ટોપીકના કેવા પ્રશ્નો પૂછાયા ?

Click & Download
https://bit.ly/3qZ7Bkp
3.4K views16:36
Open / Comment
2021-07-09 19:12:53 ગ્રાન્ટેડ ભરતી સમાચાર

હાલમાં ચાલુ ભરતીમાં સિલેક્ટ ઉમેદવારને શાળામાં હાજર ન કરનાર શાળાઓ સામે શિક્ષણ વિભાગે કરી કાર્યવાહી

DEO અને શિક્ષણ વિભાગનો પરિપત્ર*

જાણો શું છે પૂરી વિગત

https://bit.ly/36rg2M4
3.4K views16:12
Open / Comment
2021-07-08 15:31:34 2021 | નવા પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરો

આ વર્ષથી બદલાયેલ નવા પાઠ્યપુસ્તક PDF ફાઇલમાં ડાઉનલોડ કરી શકો છો.

અહી ક્લિક કરો
https://bit.ly/3dVMsCi

ધોરણ 3 ગુજરાતી
ધોરણ 4 ગુજરાતી
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન

ભરતી પરિક્ષાની તૈયારી કરનારા સામાજિક વિજ્ઞાન ખાસ જુએ -

બધી પરીક્ષામાં પાઠ્યપુસ્તકના જવાબ ઓર્થેંટિક ગણાય છે.

New Textbook 2021
1.3K views12:31
Open / Comment
2021-07-07 14:10:41 મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ-૩ ભરતી પરીક્ષા માટે કોલ લેટર મુકાઇ ગયા છે. ડાઉનલોડ કરી શકો છો.

પરીક્ષા - 17-7-2021
ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ અને પરીક્ષા માટેની સૂચનાઓ
કોલ લેટર લિંક
કન્ફર્મેશન નંબર લિંક

Click & Link
https://www.theskua.com/2021/07/3.html
3.6K views11:10
Open / Comment
2021-07-06 18:58:40 * બેંક નૌકરી : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં ૬૧૦૦ જગ્યાની મેગા ભરતી ૨૦૨૧.

પગાર : ૧૫,૦૦૦/- ₹
લાયકાત: ગ્રેજ્યુએટ
કુલ જગ્યા: ૬,૧૦૦
ગુજરાતમાં -800*
પોસ્ટ:-એપ્રેન્ટીસ
છેલ્લી તા: ૨૬-૦૭-૨૦૨૧

ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ

https://bit.ly/3hDbvv3
4.4K views15:58
Open / Comment
2021-07-06 18:38:05 * પ્રાથમિક શિક્ષકો માટે

સ્ટેટ રિસોર્સ ગ્રુપ (SRG) ના બીજા તબક્કાની પસંદગી માટે આદેશ પરિપત્ર અને પસંદ થયેલ ઉમેદવારનું લિસ્ટ

ICT /Gujarati / English / Maths / EVS /Hindi / SANSKRIT /Social Science / Science

Click & Download

https://bit.ly/36fU26D
3.7K views15:38
Open / Comment
2021-07-06 17:50:36 ગુજરાતમાં નવોદય વિદ્યાલયમાં શિક્ષકોની ભરતી 2021

છેલ્લી તા.11-7-2021
પગાર -35,750/-
ફોર્મ ભરવાની ફી નથી

*———Video ————

ભરતીની સંપૂર્ણ માહિતી વિડીયો

ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું ?

આ બંને વિડીયો મારી ચેનલમાં મુકેલ છે -જોઈ શકો છો.

Youtube માં સર્ચ કરો Puran Gondaliya
4.2K views14:50
Open / Comment