Get Mystery Box with random crypto!

Puran Gondaliya

Logo of telegram channel pgondaliya — Puran Gondaliya P
Logo of telegram channel pgondaliya — Puran Gondaliya
Channel address: @pgondaliya
Categories: Education
Language: English
Subscribers: 14.70K
Description from channel

Educational News Govt.Job Exam Related latest Update

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


The latest Messages 98

2021-07-16 18:54:22 SPIPA પરીક્ષા તા.ફેરફાર

UPSC સિવિલ સર્વિસિસની તૈયારી માટે સ્પીપા દ્વારા 25-7-2021 એ લેવાનાર પરીક્ષા હવે 12-8-2021 ના રોજ લેવાશે.

આ બાબત જરૂરી સૂચના સાથે ઓફિસિયલ લેટર

https://bit.ly/3krr6RC
1.5K views15:54
Open / Comment
2021-07-16 14:10:19 * ધોરણ-૧૨ સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ) ના નિયમિત વિદ્યાર્થીઓનું ઓનલાઈન પરિણામ તા.૧૭-૦૭-૨૦૨૧ ના રોજ સવારે ૮:૦૦ કલાકે જાહેર થશે. (ફક્ત શાળાઓ પરિણામ જોઈ શકશે અને વિદ્યાર્થીઓ શાળામાંથી પરિણામની માહિતી/કોપી મેળવી શકશે)*
2.3K views11:10
Open / Comment
2021-07-16 14:10:17
2.2K views11:10
Open / Comment
2021-07-16 08:01:30 ગ્રાન્ટેડ માધ્યમિક શાળા ભરતી અપડેટ

PML 2 મુકાઈ ગયું છે
સંબંધિત ઉમેદવારોએ તારીખ 17- 07-2021 બપોરના 12 વાગ્યા સુધીમાં ઓનલાઇન શાળા પસંદગી કરવાની છે.

શાળા પસંદગી ઓનલાઇન અને PML 2 જોવાની લિંક

https://bit.ly/3AYv21U

રેગ્યુલર મેસેજ નહીં વાંચનાર સમયમર્યાદામાં પસંદગી નહીં આપે તો પછી તક નહીં મળે

રોજ મેસેજ જોતા રહો
3.1K views05:01
Open / Comment
2021-07-15 13:32:44 *TAT ભરતી- PML 2 જાહેર*
ગ્રાન્ટેડ માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતીનું PML 2 જાહેર.
* વિષયવાઇઝ લિસ્ટ અહીંથી જુઓ.*

https://bit.ly/3AYv21U

*દરેક ઉમેદવાર સુધી પહોંચાડો*
2.5K views10:32
Open / Comment
2021-07-15 11:29:49 RTE ધો.1 પ્રવેશ 2021 અપડેટ ન્યૂઝ

૨૬૦૦૦ અરજીઓ રિજેક્ટ
આ રિજેક્ટ થયેલ અરજીઓ સુધારી ફરી સબમિટ કરી શકાશે.

તા. ૧૭/૦૭/૨૦૨૧ થી તા. ૧૯/૦૭/૨૦૨૧ સુધી અરજી સુધારી શકાશે.

જુઓ ઓફીસિયલ પ્રેસનોટ અને અરજીની સ્થતિ જોવાની લીંક

https://bit.ly/3hFHfAS

પ્રથમ રાઉન્ડ તા. 27-7-2021
521 views08:29
Open / Comment
2021-07-15 08:51:03 ગુજરાતી શબ્દકોશ Free PDF Book

ગુજરાત સરકારનું પ્રકાશન
Pages - 525
30,000 થી વધુ શબ્દોનો પરિચય
સાચી જોડણી માટે
બુક સ્ટોરમાં અપ્રાપ્ય

ડાઉનલોડ લિંક
https://bit.ly/3emr7SR

E books
1.6K views05:51
Open / Comment
2021-07-14 18:56:00 IBPS કલાર્કની ભરતીની જે જાહેરાત આવેલી છે તેમાં હાલ એક અપડેટ છે.

હાલ પૂરતું ફોર્મ ભરવાનું રોકવામાં આવ્યું છે.
કર્ણાટકમાં રજુઆત કરવામાં આવી che કે આ પરીક્ષા રાજ્યની પ્રાદેશિક ભાષામાં લેવાવી જોઈએ.
આ બાબત સરકારે એક કમિટીની રચના કરી છે જે આગામી 15 દિવસમાં ફાઇનલ નિર્ણય જાહેર કરશે
15 દિવસ પછી નિર્ણય આવશે -પછી ફોર્મ ભરાશે
2.8K views15:56
Open / Comment
2021-07-14 07:49:44 માનવ ગરિમા યોજનાની સંપૂર્ણ માહિતીની સાથે સાથે આ યોજનાનું ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું ?
પ્રેક્ટિકલ વીડિયો મારી ચેનલમાં મુકેલ છે -જોઈ શકો છો.

પૂરણ ગોંડલીયા
3.3K views04:49
Open / Comment
2021-07-14 07:48:16
3.3K views04:48
Open / Comment