Get Mystery Box with random crypto!

Puran Gondaliya

Logo of telegram channel pgondaliya — Puran Gondaliya P
Logo of telegram channel pgondaliya — Puran Gondaliya
Channel address: @pgondaliya
Categories: Education
Language: English
Subscribers: 14.70K
Description from channel

Educational News Govt.Job Exam Related latest Update

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


The latest Messages 99

2021-07-13 11:31:23 ગુજરાતનો લોકકલા વૈભવ બુક Free ડાઉનલોડ
પ્રકાશન : માહિતી ખાતું, ગુજરાત સરકાર
100 % ઓર્થેંટિક
Pages : 228

સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે બેસ્ટ-બુક સ્ટોરમાં મળશે નહીં
ડાઉનલોડ બુક

https://bit.ly/3qkbiPX

આ બુકમાં છે,
ગુજરાતની લોકસંસ્કૃતિ
ગુજરાતની પરંપરાઓ
વેશભૂષાઓ- રીત રિવાજો
લોકસાહિત્યનો વારસો
લોકનૃત્યો -લોકવાદ્ય
ગુજરાતનાં ગઢકિલ્લાઓ
ચિત્ર સ્થાપત્ય કલા

Download link
https://bit.ly/3qkbiPX
4.3K views08:31
Open / Comment
2021-07-13 11:23:27 કરંટ અફેર્સ -જૂન 2021 PDF

આખા મહિનાનું કરંટ અફેર્સ એક જ PDF ફાઇલમાં

પ્રસ્તુતિ ICE રાજકોટ
Download Link

https://bit.ly/3wwkeVv

જેમાં છે ,
વર્ણનાત્મક માહિતી
વન લાઇનર પ્રશ્નો
દિન વિશેષ
યોજનાઓ /ઘટનાઓ

Current Affairs 2021
4.1K views08:23
Open / Comment
2021-07-13 10:59:18 લેખન બુક- પગલું

નાના બાળકોને *ધોરણ 1-2 માં લેખન શીખવવા માટે ગુજરાતીમાં મૂળાક્ષરો તેમજ English માં પહેલી અને બીજી એ.બી.સી.ડી. લખતા શીખવવા માટે* ની સૌથી બેસ્ટ બુક "પગલું" ભાગ 1 -2 PDF ફાઇલમાં ડાઉનલોડ કરો

ગુજરાતી લેખન માટે
https://bit.ly/2Mjq1Kh

* English લેખન માટે*
https://bit.ly/2BcNnuz

* પ્રિન્ટ આઉટ લઈ શકો.*
* ચાહો તો આપેલ એડ્રેસ પરથી બુક કલર પેજની મંગાવી શકો.

___________________
Paglu download pdf
3.5K views07:59
Open / Comment
2021-07-13 07:47:53 માનવ ગરિમા યોજના

ફોર્મ ભરવાનું ચાલુ-2021

28 જેટલા અલગ અલગ ધંધા માટે સરકારની 25,000 સુધીની સાધન સહાય યોજના -જેની 2021 ની જાહેરાત આવી ગઈ છે.

Click & Download

https://bit.ly/36BC0Mc

ઓફિસિયલ જાહેરાત
ફોર્મ ભરવાની વેબસાઇટ
ફોર્મ નમૂનો
બાહેંધરીપત્રક
એકરારનામું નમૂનો
896 views04:47
Open / Comment
2021-07-12 16:44:30 ગ્રાન્ટેડ માધ્યમિકનું PML-2 તા.15/7/21 ના રોજ જાહેર કરવામાં આવશે.
2.6K views13:44
Open / Comment
2021-07-12 14:25:00 Breaking News

ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક ભરતીની જગ્યાઓમાં ફેરફાર થયો

12-7-2021 નું અપડેટ લીસ્ટ મુકાઇ ગયું

લીસ્ટ જોવા માટે લિંક

https://bit.ly/3hx4qgM

સ્કૂલવાઈઝ જગ્યાઓ
જીલ્લાવાઇઝ જગ્યાઓ
વિષયવાઇઝ જગ્યાઓ

જુઓ તમારા વિષયની જગ્યામાં કોઈ ફેરફાર થયો કે નહી?
3.0K views11:25
Open / Comment
2021-07-12 09:36:53
3.1K views06:36
Open / Comment
2021-07-12 08:47:07 યુટ્યુબ પર પહેલી વાર લાઈવ -પૂરણ ગોંડલીયા
5 લાખ સબસ્ક્રાઇબર્સ
રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા



3.0K views05:47
Open / Comment
2021-07-12 06:49:16 ગુજરાતમાં SBI બેંકની 800 જગ્યા માટે ભરતીનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરશો ?

સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિકલ વિગત સાથેનો મારો વીડિયો ચેનલમાં મુકાઈ ગયો છે. જોઈ શકો છો

લાયકાત -ગ્રેજ્યુએશન
પગાર -15,000/-

Puran Gondaliya
SBI Bharti 2021
3.6K views03:49
Open / Comment
2021-07-11 05:17:58 રાજ્યની તમામ યુનિવર્સીટી /કોલેજમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ કરવા બાબત સરકારનો પરિપત્ર
2.1K views02:17
Open / Comment