Get Mystery Box with random crypto!

Puran Gondaliya

Logo of telegram channel pgondaliya — Puran Gondaliya P
Logo of telegram channel pgondaliya — Puran Gondaliya
Channel address: @pgondaliya
Categories: Education
Language: English
Subscribers: 14.70K
Description from channel

Educational News Govt.Job Exam Related latest Update

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


The latest Messages 95

2021-07-25 06:37:29
1.5K views03:37
Open / Comment
2021-07-25 06:28:33 સિનિયર ક્લાર્ક /DY So /Dy Mamlatdar પરીક્ષા માટે ખાસ +અન્ય તમામ પરીક્ષા માટે ઉપયોગી

સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8 ના પાઠ્યપુસ્તકના તમામ એકમના MCQ પ્રશ્નો -જવાબ સાથે

ડાઉનલોડ PDF
https://bit.ly/3i4PIy1
*__________________

ધોરણ 6 -7-8 અને 9 ના તમામ પાઠમાથી અગત્યના મુદ્દાઓની શોર્ટ પોઇંટ્સ નોટ્સ -ટાઈપ કરેલ PDF

ઓછા સમયમાં ચાર ધોરણનું વિષયવસ્તુ રિફર કરી શકશો

ડાઉનલોડ PDF
https://bit.ly/36ZUd6s
*__________________
ઇતિહાસ /નાગરિક/ભૂગોળ /બંધારણ અને જનરલ નોલેજના પ્રશ્નો માટે બેસ્ટ
*__________________
Social Science imp
1.8K views03:28
Open / Comment
2021-07-24 07:38:37 યુટ્યુબમાં મારી ચેનલમાં મુકેલ છે -જોઈને જાતે ઘર બેઠા ઓનલાઇન ફોર્મ ભરી શકો છો
3.5K views04:38
Open / Comment
2021-07-24 07:38:09
3.5K views04:38
Open / Comment
2021-07-23 14:48:53 GSET 2021
GSET પરીક્ષાનું ફોર્મ ભરવાનું બાકી હોય અને ભરવા માગતા હોય તો તારીખ લંબાવવામાં આવી છે.

છેલ્લી તા. 31/7/2021

નોટિફિકેશન+ફોર્મ ભરવાની લિંક
https://bit.ly/3q91Sbk

અગાઉની પરિક્ષાના પેપર
https://bit.ly/3x0Er6A

સિલેબસ ડાઉનલોડ
https://bit.ly/3gMzadh
1.0K views11:48
Open / Comment
2021-07-23 14:41:18 શિક્ષણ સહાયક ભરતી Breaking News

ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં પસંદગી પામેલ ઉમેદવારોને તા.06/08/2021 ના રોજ શાળા ફાળવણી પત્ર અને નિમણુંક હુકમ આપવામાં આવશે
1.2K views11:41
Open / Comment
2021-07-23 14:37:27 ગ્રામીણ બેંક કોલ લેટર

ગ્રામીણ બેંકની ભરતીમાં ફોર્મ ભર્યું હોય તો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો.

પરીક્ષા તા.-14/8/2021*
ઓફિસર સ્કેલ 1
ઓફિસ આસિસ્ટન્ટ
મોક ટેસ્ટ લિંક

પરિક્ષાની પ્રેક્ટિસ માટે મોક ટેસ્ટ ઓનલાઇન આપી શકો છો

કોલ લેટર & મોક ટેસ્ટ

https://bit.ly/3x6an9e

Gramin Bank call letter
1.2K views11:37
Open / Comment
2021-07-22 18:23:13 * ધોરણ.૧૦ (SSC) વર્ષ:૨૦૨૦-૨૧ ના વિદ્યાર્થીઓ ૨૪ જુલાઈ બાદ શાળામાંથી ઓરીજનલ માર્કશીટ (પરિણામ) મેળવી શકશે*
3.1K views15:23
Open / Comment
2021-07-22 18:17:52
3.7K views15:17
Open / Comment
2021-07-22 18:17:47 રાજ્યમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર 26 જુલાઈ 2021 થી શરૂ થશે.*

50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે.

વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે

શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક રજુ કરવાનો રહેશે.

ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે.
3.1K views15:17
Open / Comment