Get Mystery Box with random crypto!

Puran Gondaliya

Logo of telegram channel pgondaliya — Puran Gondaliya P
Logo of telegram channel pgondaliya — Puran Gondaliya
Channel address: @pgondaliya
Categories: Education
Language: English
Subscribers: 14.70K
Description from channel

Educational News Govt.Job Exam Related latest Update

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


The latest Messages 96

2021-07-22 17:54:22 પંચાયત સેવા વર્ગ-3ના વિવિઘ ભરતીના નવા નિયમો જાહેર 22-7-2021

શૈક્ષણિક લાયકાત
વય મર્યાદા
ભરતી નિયમો
પરીક્ષા વગેરે

ડાઉનલોડ ઓફિસિયલ લેટર
https://bit.ly/3kLWavh

કઈ કઈ ભરતીમાં લાગુ પડશે ?

તલાટી કામ મંત્રી, જુનિયર ક્લાર્ક,અધિક મદદનીશ ઇજનેર, મુખ્ય સેવિકા, કમ્પાઉન્ડર, ગ્રામ સેવક, મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (પુરુષ), ફીમેલ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનીશીયન, આંકડા મદદનીશ, સંશોધન મદદનીશ, સમાજ કલ્યાણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી, નાયબ ચીટનીશની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાની માહિતી PDF
3.5K views14:54
Open / Comment
2021-07-22 14:34:03 સિનિયર કલાર્ક કોલ લેટર
જાહેરાત નંબર :
185/201920

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી સિનીયર કલાર્ક પરીક્ષાના કોલ લેટર ઓનલાઈન જાહેર.
કોલ લેટર સુચનાઓ
પરીક્ષા તા. 31-7-2021
સમય : 11 થી 1.00

ડાઉનલોડ લીંક
https://bit.ly/36TZ4pS
3.8K views11:34
Open / Comment
2021-07-22 13:54:04 Call letter

GPSC DySO/ Deputy Mamlatdar (Advt No. 27/2020-21) Call Letter 2021 Out

GPSC દ્વારા ૦૧-૦૮-૨૦૨૧ ના રોજ લેવાનાર નાયબ સેકશન અધિકારી (DySO)/ નાયબ મામલતદાર પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયેલ છે.

કોલ લેટર ડાઉનલોડ

https://bit.ly/2W0iEhQ
3.8K views10:54
Open / Comment
2021-07-22 07:58:47 ધોરણ 10 પાસ માટે GD કોન્સ્ટેબલ ભરતીની જાહેરાતની સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો મારી Youtube ચેનલ (Puran Gondaliya) પર મુકાઈ ગયો છે. જોઈ શકો છો. આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા વિગત સમજવી ,જેથી ફોર્મ રિજેક્ટ ન થાય
Last Date :31 August
4.2K views04:58
Open / Comment
2021-07-22 07:58:07
3.7K views04:58
Open / Comment
2021-07-22 07:50:29 English Grammar book

બેઝિક ઇંગ્લિશ ગ્રામર સરળ રીતે શીખવા માટે બુક PDF ફાઈલમાં -Free કોપી

શિક્ષણ વિભાગ DIET સંસ્થા દ્વારા પ્રકાશિત

Download Book
https://bit.ly/3Br6ted
_____________

વર્લ્ડ ઇનબોક્સ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા English ના પ્રશ્નોની પેટર્ન અને સમજૂતી સાથે જવાબની Book Free કોપી

Download Book
https://bit.ly/36Uvxw4

English Book
4.1K views04:50
Open / Comment
2021-07-21 18:18:29
4.0K views15:18
Open / Comment
2021-07-21 18:18:24 Breaking:
જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા-૨૦૨૧ તારીખ જાહેર

ધોરણ-૬ માં (વર્ષ ૨૦૨૧-૨૨ ) પ્રવેશ માટેની પરીક્ષા 11-8-2021 ના રોજ લેવાશે પરીક્ષા
3.9K views15:18
Open / Comment
2021-07-20 18:09:05 ગ્રાન્ટેડ ભરતી લિસ્ટ જાહેર

ગ્રાન્ટેડ માધ્યમિક ભરતી માટે જનરલ કેટેગરી સામે જેને શાળા ફાળવેલ છે તેના TAT નંબર જાહેર કરેલ છે.

માધ્યમિક માટેના ચાર અલગ અલગ લિસ્ટ A,B,C,D જાહેર કરેલ છે..

લિસ્ટ જુઓ -તમારો નંબર છે ?

https://bit.ly/2UuQ6N9

અનામત કેટેગરીની જગ્યા સામે લિસ્ટ Dમાં સમાવિષ્ટ ઉમેદવારો તા.22/7/21 ના રોજ બપોરે 12.00 કલાકથી તા.26/7/21 ના રોજ બપોરે 12.00 કલાક સુધી ઓનલાઈન શાળા પસંદગી આપી શકશે
1.7K views15:09
Open / Comment
2021-07-20 16:17:22 ઘરે શિખીએ 2021

ધોરણ 1 થી 8 ની ધોરણવાઇઝ બુક GCERT ગાંધીનગર દ્વારા પ્રકાશિત - જેની સોફ્ટ્કોપીમાં ડાઉનલોડ કરી શકો છો.

અંક 1 ડાઉનલોડ
https://bit.ly/3eBLbRA

Ghare shikhiye
2.1K views13:17
Open / Comment