Get Mystery Box with random crypto!

Puran Gondaliya

Logo of telegram channel pgondaliya — Puran Gondaliya P
Logo of telegram channel pgondaliya — Puran Gondaliya
Channel address: @pgondaliya
Categories: Education
Language: English
Subscribers: 14.70K
Description from channel

Educational News Govt.Job Exam Related latest Update

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


The latest Messages 94

2021-07-27 14:19:53 Big Breaking! RTE-ધોરણ 1 પ્રવેશ 2021 અપડેટ પ્રથમ રાઉન્‍ડ જાહેર થઈ ગયેલ છે

નીચે આપેલ લિંક પર ક્લિક કરી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખથી લોગીન થઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો

https://bit.ly/2UKL7bv

ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ ૦૪/૦૮/૨૦૨૧. બુધવાર સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે.
4.9K views11:19
Open / Comment
2021-07-27 13:58:20 મુખ્યમંત્રી બાલ સેવા યોજના અપડેટ 26-7-2021

કોરોનામાં જે બાળકના માતા- પિતા બંને અથવા માતા કે પિતા કોઈ એકનું અવસાન થયું હોય તો એમને આ યોજનાની સહાય મળશે.
26-7-2021 નો પરિપત્ર વાંચી શકો છો
અરજીપત્રક ડાઉનલોડ PDF

અહીં ક્લિક કરો
https://bit.ly/2WeYErV
_______________
યોજના વિશે વિગતવાર જણવા અહીં ક્લિક કરો





Balseva yojna
4.7K views10:58
Open / Comment
2021-07-27 13:50:49 TAT ભરતી શાળા ફાળવણી જાહેર 27-7-2021

ગ્રાન્ટેડ માધ્યમિક ભરતી શાળા ફાળવણી લીસ્ટ

ક્યા ઉમેદવારને કઈ શાળામાં નિમણૂંક મળી ?
વિષયવાઇઝ ઉમેદવારના નામ અને એમને મળેલ સ્કૂલના નામ સાથેનું લીસ્ટ

ક્લિક કરો અને જુઓ

https://bit.ly/3iS7ofh
5.2K views10:50
Open / Comment
2021-07-27 08:37:49 SBI YONO એપ્લિકેશન ચાલુ કરો ઘર બેઠા -ઓનલાઇન

બેંકમાં ગયા વગર
New પ્રોસેસ 2021

સ્ટેપ બાય સ્ટેપ વીડિયો*


4.8K views05:37
Open / Comment
2021-07-27 03:53:28 Dy SO /નાયબ મામલતદાર પ્રિલિમ પરિક્ષાના Old પેપર + ઓફિસિયલ આન્સર કી સાથે

જે પ્રથમ વખત આ પરીક્ષા આપવાના છે એમના માટે ખાસ ઉપયોગી
જુઓ ક્યા ટોપીકમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે ?

પરીક્ષા પેપર 2016
https://bit.ly/30CB2fU

પરીક્ષા પેપર2018
https://bit.ly/3bGg1aA

પરીક્ષા પેપર 2019
https://bit.ly/3qAizv2
5.6K views00:53
Open / Comment
2021-07-26 19:00:34 * GPSCએ 6 પ્રાથમિક પરીક્ષાઓ રાખી મોકૂફ :*

ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાવાની હતી પરીક્ષા*
5.1K views16:00
Open / Comment
2021-07-26 14:16:58
6.1K views11:16
Open / Comment
2021-07-25 15:52:09 બિગ ન્યૂઝ અપડેટ

રેશનકાર્ડ પર સરકારની મોટી કાર્યવાહી
બે લાખથી વધુ રેશનકાર્ડ બ્લોક કરાયાં
ક્યાં સુધી મા કરવું ઇ-વેરિફિકેશન..?
કોના કોના રેશન કાર્ડ થયા છે બ્લોક..?
ક્યા કારણોથી થયા રેશન કાર્ડ બ્લોક

સરકારના ઓફિસિયલ પરિપત્ર સાથે માહિતી જુઓ

https://bit.ly/3x4MMFQ
2.5K views12:52
Open / Comment
2021-07-25 06:37:39 ઓછા સમયમાં આખા મહિનાનું imp કરંટ અફેર્સ
on youtube
1.5K views03:37
Open / Comment