🔥 Burn Fat Fast. Discover How! 💪

Puran Gondaliya

Logo of telegram channel pgondaliya — Puran Gondaliya P
Logo of telegram channel pgondaliya — Puran Gondaliya
Channel address: @pgondaliya
Categories: Education
Language: English
Subscribers: 14.70K
Description from channel

Educational News Govt.Job Exam Related latest Update

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


The latest Messages 92

2021-08-02 04:26:19 વાર્ષિક આયોજન GCERT*

તમામ શિક્ષકો માટે ઉપયોગી

ધોરણ 3 થી 8 માટે GCERT દ્વારા વર્ષ 2021-22 નું નવું વાર્ષિક આયોજન જાહેર કર્યું

જે અધ્યયન નિષ્પતિ આધારિત છે- જેમાં મહિના વાઇઝ આખા વર્ષમાં જે તે ધોરણમાં ક્યા વિષયમાં કેટલો અભ્યાસક્રમ ચલાવવો એ આપેલ છે.

ગુજરાતી મીડિયમ
English મીડિયમ

ડાઉનલોડ આયોજન
https://bit.ly/3ljxJWD
5.3K views01:26
Open / Comment
2021-08-01 15:32:18 BREAKING NEWS

સ્ટાફ નર્સ પરીક્ષા પરિણામ જાહેર

પરીક્ષા તા. 20-6-2021
ઉમેદવારના નામ સાથેના રિઝલ્ટની ફાઈલ ડાઉનલોડ કરી જુઓ*

https://bit.ly/3fhzjnU
5.4K views12:32
Open / Comment
2021-08-01 14:57:32 GPSC DySO /Deputy Mamlatdar Question Paper (01-08-2021)

GPSC દ્વારા આજે લેવાયેલ નાયબ સેકશન અધિકારી (DySO)/ & નાયબ મામલતદાર પરિક્ષાનું પ્રશ્ન પેપર

ક્યા ટોપીકમાંથી કેવા પ્રશ્નો પૂછાયા ?

Download Paper
https://bit.ly/3zPkEIy
5.3K views11:57
Open / Comment
2021-08-01 10:56:20 આદિજાતિ વિકાસ અધિકારી પરિક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર.

5 પ્રશ્નો થયા રદ
તમામને મળશે 5 માર્ક્સ
ક્યા 5 પ્રશ્ન રદ ?
ડાઉનલોડ આન્સર કી

https://bit.ly/3ig0l0T
ATDO Exam 2021
5.4K views07:56
Open / Comment
2021-08-01 05:02:24 આજથી બદલાઈ ગયા છે નિયમો - છૂટછાટમાં વધારો

રાત્રિ કરફ્યુ
અને કઈ જગ્યાએ શું શું નિયમ રહેશે ?

ઓફિસિયલ લેટર
https://bit.ly/3rFPa4B
5.5K views02:02
Open / Comment
2021-07-31 18:55:59 સિનિયર ક્લાર્ક પરીક્ષા પેપર સોલ્યુશન.

આજે લેવાયેલી સિનિયર ક્લાર્ક પરીક્ષા તા. 31-07-2021 નું પ્રશ્નપેપર અને પેપર સોલ્યુશન

કેવા પ્રશ્નો પૂછાયા ?

ડાઉનલોડ લિંક

https://bit.ly/2WHQSqT
5.7K views15:55
Open / Comment
2021-07-31 06:54:40 ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2021 બુકલેટ

અગત્યની માહિતી
● ગ્રેડવાઇઝ નિયમિત ઉમેદવારોની સંખ્યા
● મિડિયમ વાઇઝ રિપોર્ટ
● Percentile Rank મુજબ ઉમેદવારોની સંખ્યા
● વિષયવાર પરિણામ
● જિલ્લા વાઇઝ - ગ્રેડવાઇઝ રીપોર્ટ

ડાઉનલોડ ઓફિસિયલ PDF બુક

https://bit.ly/37df4n8

HSC Std 12 Result 2021
6.0K views03:54
Open / Comment
2021-07-30 16:24:39 રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર,

સરકાર ઓગસ્ટના પગાર સાથે એરિયર્સ ચૂકવશે.

ત્રણ મહિનાનું બાકી મોંઘવારી એરિયસ ઓગષ્ટ 2021ના પગાર સાથે ચૂકવવા માટે નાયબ મુખ્યમંત્રીની જાહેરાત

ઓફિશિયલ પ્રેસ નોટ

https://bit.ly/3zOGDze
2.3K views13:24
Open / Comment
2021-07-30 12:52:35 * HSC વર્ષ:૨૦૨૦-૨૧ ઘોરણ-૧૨ સામાન્ય પ્રવાહનાં નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તા.૩૧-૦૭-૨૦૨૧ ના રોજ જાહેર થશે.

(નોંધ:- આ પરિણામ ફક્ત શાળાઓ ડાઉનલોડ કરી શકશે, વિદ્યાર્થીઓ નહીં. વિદ્યાર્થીઓ પરિણામની નકલ શાળામાંથી મેળવી શકશે.)
3.1K views09:52
Open / Comment
2021-07-30 12:52:27
3.1K views09:52
Open / Comment