🔥 Burn Fat Fast. Discover How! 💪

Puran Gondaliya

Logo of telegram channel pgondaliya — Puran Gondaliya P
Logo of telegram channel pgondaliya — Puran Gondaliya
Channel address: @pgondaliya
Categories: Education
Language: English
Subscribers: 14.70K
Description from channel

Educational News Govt.Job Exam Related latest Update

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


The latest Messages 93

2021-07-29 18:55:38 સિનિયર કલાર્કની જગ્યામાં વધારો New Update

કુલ જગ્યાઓ - 1497
જાહેરાત ક્ર.185/201920
સરકારના અલગ અલગ કુલ 18 જેટલા વિભાગમાં થનાર સિનિયર કલાર્કની ભરતી

જૂની જાહેરતમાં 10 વિભાગ અને 431 જગ્યાઓ હતી.
હવે નવી જગ્યાઓ અને એને લગતી સૂચનાઓ ગુજરાતીમાં *

ઓફિસિયલ પરિપત્ર
https://bit.ly/3fapqIG

senior clerk Bharti
1.6K views15:55
Open / Comment
2021-07-29 16:28:58 શિક્ષક સજ્જતા સર્વે 2021

પ્રથમ વાર શિક્ષકોની પરીક્ષા

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાજ્યની શાળાઓમાં ધોરણ 1 થી 8 ના શિક્ષકો /CRC /BRC /HTAT આચાર્ય વગેરે તમામના જ્ઞાનનો સર્વે થશે

શું પૂછાશે આ સર્વેમાં?
કેવું છે આયોજન ?
ક્યારે લેવાશે સર્વે?

ઓફિસિયલ લેટર સૂચના

https://bit.ly/2WnaGzx
2.6K views13:28
Open / Comment
2021-07-29 14:21:50 TAT ભરતી News

ગ્રાન્ટેડ માધ્યમિક ભરતી Waiting લીસ્ટ જાહેર

વિષયવાઈઝ ઉમેદવારના નામ અને મેરીટ સાથેનું Waiting લીસ્ટ

https://bit.ly/3zI825K
3.6K views11:21
Open / Comment
2021-07-29 07:22:35 કરંટ અફેર્સ :જૂન 2021

આખા મહિનાનું કરંટ અફેર્સ એક જ વીડિયોમાં
તમામ પરીક્ષાની તૈયારી માટે




Current Affairs 2021
3.7K views04:22
Open / Comment
2021-07-29 05:55:59 પહેલી ઓગષ્ટથી રાજ્યમાં કોરોના ગાઈડલાઇનમાં છૂટછાટમાં વધારો -સરકારનો ઓફિસિયલ લેટર

રાત્રિ કરફ્યુમાં છૂટ વધી
પ્રસંગોમાં લિમિટ વધી
શહેરોમાં નવા નિયમ
ગણેશચતુર્થીની સૂચના
જાણો,હવે શું શું નિયમ રહેશે ?

વધુ માહિતી સરકારના ઓફિસિયલ જાહેરાત લેટરમાં વાંચો
https://bit.ly/3rFPa4B
3.8K views02:55
Open / Comment
2021-07-29 03:58:35 "સાંસ્કૃતિક વારસો "Book

ગુજરાતનો લોકકલા વૈભવ બુક Free ડાઉનલોડ
પ્રકાશન : માહિતી ખાતું, ગુજરાત સરકાર
100 % ઓર્થેંટિક
Pages : 228

સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે બેસ્ટ-બુક સ્ટોરમાં મળશે નહીં
ડાઉનલોડ બુક

https://bit.ly/3qkbiPX

આ બુકમાં છે,
ગુજરાતની લોકસંસ્કૃતિ
ગુજરાતની પરંપરાઓ
વેશભૂષાઓ- રીત રિવાજો
લોકસાહિત્યનો વારસો
લોકનૃત્યો -લોકવાદ્ય
ગુજરાતનાં ગઢકિલ્લાઓ
ચિત્ર સ્થાપત્ય કલા

Download link
https://bit.ly/3qkbiPX
4.4K views00:58
Open / Comment
2021-07-28 15:06:23 GSSSB સીનીયર કલાર્ક માટે ખૂબ ઉપયોગી પોસ્ટ

GSSSB દ્વારા પાછલા વર્ષોમાં લેવાયેલ સિનિયર ક્લાર્ક પરીક્ષાના *Question પેપરની PDF* ડાઉનલોડ કરો..

https://bit.ly/3rChkh4

31/07/21 ના રોજ લેનારી સિનિયર કલાર્કની પરીક્ષા માટે ઉપયોગી
4.3K views12:06
Open / Comment
2021-07-27 21:46:34 SBI YONO એપ દ્વારા ATM માંથી ATM કાર્ડ વગર પૈસા કેવી રીતે ઉપાડશો ?
પ્રેક્ટિકલ સ્ટેપ



4.7K views18:46
Open / Comment
2021-07-27 20:16:25 * Telegram Group Link Puran Gondaliya

તમે તમારા મિત્રોને પણ એડ કરી શકો છો

સાચી માહિતી
ઓર્થેન્ટિક માહિતી
ગૃપમાં જોઈન થવાની લિંક

https://t.me/pgondaliya
4.8K views17:16
Open / Comment
2021-07-27 14:45:23 આંગણવાડીમાં ભરતી આવી રહી છે.
પા પા પગલી પ્રોજેક્ટ

આંગણવાડીમાં બાળકોને આંગણવાડી કાર્યકર દ્વારા શિક્ષણકાર્ય કરાવવામાં આવશે અને એમાં ઇન્સ્ટ્રક્ટર તરીકેની ભરતી આવી રહી છે.

બી.એડ. /PTC કરેલ ઉમેદવારો માટે સારા સમાચાર

વધુ વિગત માટે સરકારનો ઓફિસિયલ પરિપત્ર જુઓ

https://bit.ly/3BOt84g
5.8K views11:45
Open / Comment