Get Mystery Box with random crypto!

Puran Gondaliya

Logo of telegram channel pgondaliya — Puran Gondaliya P
Logo of telegram channel pgondaliya — Puran Gondaliya
Channel address: @pgondaliya
Categories: Education
Language: English
Subscribers: 14.70K
Description from channel

Educational News Govt.Job Exam Related latest Update

Ratings & Reviews

3.50

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

0


The latest Messages 101

2021-07-05 10:40:51 * HSC - ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહ - રીપીટર /ખાનગી /પૃથ્થક ઉમેદવારો(વિદ્યાર્થીઓ) ની બોર્ડની પરીક્ષા તા.૧૫-૦૭-૨૦૨૧ થી શરૂ થનાર છે. જેની હોલટીકીટ મુકાઈ ગઈ che
4.4K views07:40
Open / Comment
2021-07-04 14:37:38 નવોદય વિદ્યાલયમાં શિક્ષકોની ભરતીની જાહેરાત 2021

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 11 -7-2021

ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ ભરતી

ભરતી વિશેની વધુ માહિતી માટે જુઓ ઓફિસિયલ નોટિફિકેશન

https://bit.ly/3ArujGs
3.7K views11:37
Open / Comment
2021-07-04 14:08:19 શાળાઓ ખુલવા બાબતે આજના સમાચાર

કોરોનાના કેસ ઘટી રહ્યા છે, શાળા-કોલેજ ખોલવાનો નિર્ણય બાકી.
સંભવતઃ કઈ તારીખ બાદ શાળાઓ શરૂ થવાની શક્યતા

વાંચો દિવ્ય ભાસ્કર ન્યૂઝ રીપોર્ટ.

https://bit.ly/3AlqgeJ
2.2K views11:08
Open / Comment
2021-07-04 09:10:54 વાર્ષિક આયોજન 2021-22

GCERT દ્વારા તાજેતરમાં જ ધોરણ 3 થી 8 ના તમામ વિષયનું વાર્ષિક આયોજન જાહેર- તમામ શાળાઓએ ફોલો કરવાનું રહેશે.

બ્રીજકોર્ષ અને હોમલર્નિંગ આધારિત નવું વાર્ષિક આયોજન

ડાઉનલોડ PDF ફાઈલ

https://bit.ly/2UgIo8V
2.7K views06:10
Open / Comment
2021-07-04 09:05:35 એકમ કસોટી ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓની તા.20 થી 23 જુલાઇ 2021 એ લેવાશે

કુલ ગુણ 25 ગુણ
ગયા વર્ષની એકમ કસોટીની બુકમાં લખવી

વધુ માહિતી અને સૂચનાઓ માટે ઓફિસિયલ પરિપત્ર વાંચો

https://bit.ly/3hBBMK6
2.6K views06:05
Open / Comment
2021-07-03 15:32:33 ગુણોત્સવ 2.0 રિજલ્ટ ગ્રેડ ડીકલેર

ગુણોત્સવ 2.0 ના તમામ શાળાના સ્કુલ રિપોર્ટકાર્ડ મુકાઈ ગયેલ છે.
*તમારી શાળામા કયો ગ્રેડ આવ્યો*
ક્યા વિભાગમાં કેટલો સ્કોર ?
આ રિપોર્ટ કાર્ડમાં શું શું વિગત છે ? રિપોર્ટ કાર્ડ નમૂનો

ગુણોત્સવ રિપોર્ટ કાર્ડ Link
https://bit.ly/36hL34N
3.1K views12:32
Open / Comment
2021-07-02 06:25:14 Secret Place of Girnar

ગિરનારમાં આવેલ રહસ્યમય ગુફાઓ /અને જગ્યાઓનું જોખમભર્યાં શૂટિંગ સાથે જુઓ આ વિડીયો

રાજા ગોપીચંદની ગુફા તમે જોઈ છે ? સાથે સાથે ઇતિહાસ

અહીં ક્લિક કરો


4.1K views03:25
Open / Comment
2021-07-02 04:13:11 Date:-02.07.21
ધોરણ: 1 થી 10 ના વિદ્યાર્થીઓ માટે ખાસ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત બ્રિજકોર્સ કલાસ Video
4.0K views01:13
Open / Comment