🔥 Burn Fat Fast. Discover How! 💪

PSI Special With Abhisir and jadeja sir

Logo of telegram channel psispecialwithabhisir — PSI Special With Abhisir and jadeja sir P
Logo of telegram channel psispecialwithabhisir — PSI Special With Abhisir and jadeja sir
Channel address: @psispecialwithabhisir
Categories: Education
Language: English
Subscribers: 2.12K

Ratings & Reviews

2.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

1

4 stars

0

3 stars

0

2 stars

1

1 stars

1


The latest Messages 234

2021-07-08 16:02:35

106 views13:02
Open / Comment
2021-07-08 13:12:38 https://unacademy.com/course/101-ttopiik-101-klaak-snpuurnn-vrg-3-bec-phrii/ED7UA0AT
162 views10:12
Open / Comment
2021-07-08 13:12:38 નોટીફાય
143 views10:12
Open / Comment
2021-07-08 06:58:42




જ્ઞાનગુરુકુલ યુ ટ્યુબ ચેનલ પર ગુજરાતનો ઇતિહાસ શરૂ કરી છીએ..


Monday to Thursday everyday lec hase... 2 month ma સંપૂર્ણ syllabus puro krwama aawse...
GPSC classe 1/2 nu level rahese..


Everyday time. 9.30 AM To 10.23 AM
172 views03:58
Open / Comment
2021-07-08 06:52:14 https://www.instagram.com/p/CRDMOZesV5m/?utm_medium=share_sheet
167 views03:52
Open / Comment
2021-07-08 06:52:14 Follow this insta page
158 views03:52
Open / Comment
2021-07-07 21:50:18 7th July 2021

Current affairs

1. બોલીવુડ ના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર નું આજે સવારે નિધન થયું.

- આજે સાંજે જુહુ કબ્રસ્તાન માં દ્દફન વિધિ કરશે.

2. ઉત્તર પ્રદેશ ના ઝાંસી રેલવે સ્ટેશન નું નામ બદલીને " રાણી લક્ષ્મીબાઈ" રાખવામાં આવ્યું.

3. અમદાવાદ માં કેબિનેટ બેઠક માં ભગવાન જગ્ગનાથ ની 144 મી રથયાત્રા ને આ વર્ષે મંજૂરી અપાઈ.

- કરફયુ લાગુ કરવાની પ્રબળ શક્યતા. શરતોને આધીન નીકળશે ભગવાન નગરચર્યા એ.


4. અમેરિકા યુનિ. ઓફ મેનના એ આપી વિશ્વને વોરનિંગ : કલાઈમેંટ ચેન્જ પર ગંભીર નહિ થઈએ તો ભોગવવું પડશે પરિણામ

- બરફાચ્છાદિત એન્ટર્તિકા માં છેલ્લા 50 વર્ષ માં સરેરાશતાપમાન 3 ડિગ્રી વધ્યું.

5. "NIPUN ભારત મિશન" એ શિક્ષણ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું

6. કલ્યાણ નારાયણ ભટ્ટાચારી એ "ત્રિપુરા ના નવા લોકાયુક્ત" બન્યા.

7. "બ્રિક્સ સંસ્કૃતિ મંત્રીઓ ની બેઠક 2021" માં ભારત તરફથી પ્રહલાદ સિંહ પટેલે અધ્યક્ષતા સંભાળી.

8. કેન્દ્ર સરકારે LIC ના અધ્યક્ષ ની સેવાનિવૃતી આયું 60 વર્ષ થી વધારીને 62 વર્ષ કરી.

9. અતુલ કેશપ ભારતમાં AMERICAN'S AMBASSADOR બન્યા.( અમેરિકી રાજદૂત)

10." ઓસ્ટ્રેલિયા ગ્રાન્ડ પ્રિકસ" નો ખિતાબ મેક્સ વરસ્ટેપ્પન ને મળ્યો.


11. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નો કોરોના કાળમાં માતા પિતા ગુમાવનાર બાળકોને સહાય નો નિર્ણય

- 776 બાળકોના બેન્ક ખાતાંમાં બાળક દીઠ 4000 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર થશે.

12. " આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુકત દિવસ" :-- 3જુલાઈ એ ઉજવવામાં આવ્યો.



YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL

TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo

INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/

219 views18:50
Open / Comment
2021-07-07 19:20:26

192 views16:20
Open / Comment
2021-07-07 19:16:05

215 views16:16
Open / Comment
2021-07-07 18:02:43 Culture of Gujarat

https://unacademy.com/course/101-diivs-101-klaak-snpuurnn-vrg-3-bec-phrii/1GAL5JKU


YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL

TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo

INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/

235 views15:02
Open / Comment