2021-07-05 19:58:28
5th July 2021
Current affairs
1. ગાંધીનગરની પારૂલ પરમાર ટોક્યો માં રમાનારી ઓલિમ્પિક માં પેરા બેડમિન્ટન રમનારી દેશ ની પ્રથમ મહિલા ખેલાડી બનશે.
2. મિતાલી રાજ મહિલા ક્રિકેટ માં સૌથી વધુ રન કરનારી ખેલાડી બની.
- પુરુષ ક્રિકેટ માં સચિન તેંડુલર અને મહિલા ક્રિકેટ માં મિતાલી રાજ.
3. વિશ્વની સૌથી મોટી ઈ કોમર્સ કંપની એમેઝોન ના CEO પદેથી જેફ બેજોસ એ રાજીનામું આપ્યું.
4. તાજેતરમાં ઉત્તરપ્રદેશ ના નવા DGP મુકુલ ગોયલ બન્યા.
5. Flipkart e-commerce company has launched 'shopy' app to promote local entrepreneurship.
6. International cooperatives day :--- 3rd July
7. પાકિસ્તાન નું જકોકાબાદ "દુનિયાનું સૌથી ગરમ સ્થળ" બન્યું.
8. ભારતના મુક્કેબાજ સંજીત કુમારે ASBC એશિયન મુક્કાબાજી ચેમ્પિનશિપમાં 91 kg ભાર વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યા.
9. રાજસ્થાન સરકાર ઘર ઘર ઔષધિ યોજના દ્વારા રાજ્ય ના દરેક ઘર માં 4- 4 ઔષધિય જડીબુટ્ટીઓ વાળા વૃક્ષ ઉપલબ્ધ કરશે.
10.ભારત ના આંતરરાષ્ટ્રીય કુસ્તી રેફરી અશોક કુમાર એક માત્ર ભારતીય હશે કે જે 23 જુલાઈ થી 8 ઓગસ્ટ સુધી ચાલવા વાળી ટોક્યો ઓલિમ્પિક માં એમ્પાયર મુકાબલો માં ભાગ લેશે.
11. અમદાવાદ ના બેહરામ પૂરા માં AMC ની સ્માર્ટ સ્કૂલો નો પ્રારંભ થયો
- જેમાં વિદ્યાર્થીઓ લેપટોપ અને સ્માર્ટ સ્ક્રીન થી કરી શકશે અભ્યાસ
- 15 દિવસ માં 18હજાર વિદ્યાર્થીઓ ને મળ્યો પ્રવેશ.
12. રાજનાથ સિંહ એ 108 વસ્તુઓની "બીજી સકારાત્મક સ્વદેશીકરણ સૂચિ" ના સૈન્ય મામલાઓ ના વિભાગના પ્રસ્તાવ ને મંજૂરી આપી.
YOUTUBE
https://youtube.com/c/GYANGURUKUL
TELEGRAM
http://t.me/abhijeetsinhgeo
http://t.me/Abhijeetsinhzalageo
INSTAGRAM
https://www.instagram.com/gpsc_preparation_with_abhisir/
93 views16:58