🔥 Burn Fat Fast. Discover How! 💪

PG Exam Group

Logo of telegram channel puranexamgroup — PG Exam Group P
Logo of telegram channel puranexamgroup — PG Exam Group
Channel address: @puranexamgroup
Categories: Education
Language: English
Subscribers: 1.55K

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

1

2 stars

0

1 stars

1


The latest Messages 6

2023-02-19 18:44:34 TET પરીક્ષા જાહેર

ગુજરાતમાં સરકારી પ્રા.શાળામાં ધોરણ 1 થી 5 અને 6 થી 8 માટે સ્પેશિઅલ એજ્યુકેટર ખાસ શિક્ષક માટેની TET પરીક્ષાની જાહેરાત

TET -1 અને TET -2 પરીક્ષા જાહેર
ફોર્મ ભરાશે 23-2-2023 થી

વધુ સંપૂર્ણ વિગત માટે વાંચો સરકારનું ઓફિસિયલ નોટિફિકેશન

https://www.theskua.com/2023/02/gujarat-tet-1-2-exam-2023-notification.html

TET Exam 2023
518 views15:44
Open / Comment
2023-02-17 07:12:20 *ભરતી પરીક્ષાઓના પેપર લીક બાબત સરકાર લાવી રહી છે નવો કાયદો*
725 views04:12
Open / Comment
2023-02-17 07:12:18
713 views04:12
Open / Comment
2023-02-16 06:02:20 * આજના ન્યુઝપેપરમાં*
* તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા 23 એપ્રિલના રોજ લેવાશે*
* જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલ*
317 views03:02
Open / Comment
2023-02-16 06:02:18
319 views03:02
Open / Comment
2023-02-15 15:56:36 * જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ બાબત હસમુખ પટેલ સાહેબનું ટ્વીટ*
385 views12:56
Open / Comment
2023-02-15 15:56:36
388 views12:56
Open / Comment
2023-02-14 07:15:54 * શિક્ષક ભરતી 2023

આશ્રમશાળામાં ધોરણ 1 થી 5 । 6 થી 8 અને ધોરણ 9-10 માટે વિદ્યાસહાયક અને શિક્ષણ સહાયક ભરતી જાહેરાત

* વિગતવાર ઓફિસિયલ જાહેરાત*
* કાયમી ભરતી । નિયમો અને અરજી અંગેની સૂચનાઓ માટે ફૂલ નોટિફિકેશન વાંચો
https://www.theskua.com/2023/02/2023.html
▬▬▬▬▬▬▬▬▬▬▬
પ્રવાસી શિક્ષકોના પગાર વધારા બાબત પ્રેસ નોટ
https://www.theskua.com/2023/02/news.html?m=1

2023
163 views04:15
Open / Comment
2023-01-29 07:23:04 કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી

* કાયમી સરકારી નોકરી*
* લાયકાત :ધો. 10 પાસ*

પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકની 40889 જગ્યાઓ માટે ભરતી

* લાયકાત:* 10 પાસ
* ફોર્મની છેલ્લી તારીખ:* 16/02/2023

ઓફિસિયલ ફૂલ નોટિફિકેશન PDF

https://www.theskua.com/2023/01/gds-recruitment-2023.html?m=1
Post Department bharti |
438 views04:23
Open / Comment
2023-01-29 04:47:01 *આજે લેવાનાર જુનિયર કલાર્કની પરીક્ષા મોકૂફ રખાઈ છે*
* તાત્કાલિક નિર્ણય*
* તમામ ઉમેદવાર મિત્રોને શેર કરો જેથી કોઈ પરીક્ષાકેન્દ્ર સુધી ધક્કો ન ખાય*
* શા માટે મોકૂફ રખાઈ? વાંચો ઓફિસિયલ જાહેરાત*

https://www.theskua.com/2023/01/2023-gpssb.html?m=1

Exam
492 views01:47
Open / Comment