🔥 Burn Fat Fast. Discover How! 💪

આ જે ફોર્મ છે તે આપની તારીખ બદલવા માટેનું છે. અને ખાસ યાદ રાખ | Ramanand Education

આ જે ફોર્મ છે તે આપની તારીખ બદલવા માટેનું છે.

અને ખાસ યાદ રાખજો કે માહિતી સાચી લખવી, અને આધાર પુરાવા બીડાંણ કરવા. ( ઝેરોક્ષ કોપી જોડવી.)

જે પણ ઇસ્યુ ને કારણે આપ તારીખ બદલવા માટે અરજી કરી રહિયા છો તેની આધારભૂત માહિતી જ આપવી. આધારભૂત જ પ્રૂફ આપવા. મેડિકલ ઇસ્યુ કિસ્સા માં સરકારી હોસ્પિટલ ના લેટર પેડ ઉપર લખાણ લખાવી એમાં બીડાંણ કરવું.

બીજા મિત્રો ને ઘણા ઇસ્યુ છે એટલે દરેક મિત્રોને કહેવાનું કે કારણ પણ ચોખ્ખું લખવું અને તેનું પ્રૂફ પણ """"અધિકૃત""" આપવું.