Get Mystery Box with random crypto!

અત્યારે ફોર્મ મુકાયા અને ગાંધીનગર સેંકડો વિદ્યાર્થી આ બાબતને લ | Ramanand Education

અત્યારે ફોર્મ મુકાયા અને ગાંધીનગર સેંકડો વિદ્યાર્થી આ બાબતને લઈને ધક્કો ખાય ઘરે ગયા, હવે કાલે છેલ્લે દિવસ છે.

હું મારા બધા સભ્યો ને અપીલ કરું છું પોલીસ ભરતી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પોહચાડવા મદદ કરજો, બધા ટ્વીટર કે ટેલીગ્રામ ઉપયોગ ન કરતા હોઈ. અને મારી નજર સામે આજે આવા 10 વિદ્યાર્થી ને જતા જોયા છે. અમુક તો સારો જવાબ નથી મળતો તો રડતાં રડતાં જતાં હોઈ છે.