🔥 Burn Fat Fast. Discover How! 💪

Ranjitsir Professional Institute ®

Logo of telegram channel rpiinfo — Ranjitsir Professional Institute ® R
Logo of telegram channel rpiinfo — Ranjitsir Professional Institute ®
Channel address: @rpiinfo
Categories: Uncategorized
Language: English
Subscribers: 18.75K
Description from channel

- ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે પાયાથી તૈયારી કરવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ એટલે
❇️ રણજીતસર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ ❇️
Contact us :
- રણજીતસર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ - 📱9898809398
- રણજીતસર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ ટેકનિકલ હેલ્પલાઇન - 📲 9898866972

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 208

2022-09-23 18:25:13
4. પોલીસની નોકરીમાં ટ્રાન્સજેન્ડર માટે અનામત જાહેર કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું?
Anonymous Quiz
23%
મહારાષ્ટ્ર
31%
દિલ્હી
30%
કેરળ
16%
કર્ણાટક
270 voters653 viewsRakesh Chauhan, 15:25
Open / Comment
2022-09-23 18:25:13
3. તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા સરકારી નોકરીમાં ખેલાડીઓને 2% અનામત આપવાની જાહેરાત કરવામાં આવી.
Anonymous Quiz
29%
રાજસ્થાન
24%
કેરળ
35%
પંજાબ
13%
ઉત્તરપ્રદેશ
256 voters644 viewsRakesh Chauhan, 15:25
Open / Comment
2022-09-23 18:25:13
2. તાજેતરમાં કચ્છની કઈ જૂથ ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે.
Anonymous Quiz
8%
ભચાઉ
31%
નખત્રાણા
14%
ભૂજ
47%
A અને C બંને
276 voters628 viewsRakesh Chauhan, 15:25
Open / Comment
2022-09-23 18:25:13
1. વિશ્વ ગેંડા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે.
Anonymous Quiz
11%
21 ઓગષ્ટ
36%
21 સપ્ટેમ્બર
27%
22 ઓગષ્ટ
26%
22 સપ્ટેમ્બર
267 voters586 viewsRakesh Chauhan, 15:25
Open / Comment
2022-09-23 15:31:01
10. "સૌને એવો ઉપદેશ આપે કે સંસાર મિથ્યા છે." આ વાક્યમાંથી સંયોજક શોધો.
Anonymous Quiz
10%
આપો
16%
પણ
8%
અને
67%
કે
434 voters990 viewsRakesh Chauhan, 12:31
Open / Comment
2022-09-23 15:31:01
9. "ભોરંગ" શબ્દનો સમાનાર્થી શબ્દ લખો.
Anonymous Quiz
8%
ભોગળો
19%
ભંફોડી
63%
નાગ
10%
રીંગણ
406 voters878 viewsRakesh Chauhan, 12:31
Open / Comment
2022-09-23 15:31:01
8. "શ્રી રામ એટલે શ્રી રામ" અલંકાર ઓળખાવો.
Anonymous Quiz
10%
રૂપક
76%
અન્નવય
10%
ઉત્પ્રેક્ષા
4%
વ્યાજ સ્તુતિ
409 voters866 viewsRakesh Chauhan, 12:31
Open / Comment
2022-09-23 15:31:01
7. સંધિ જોડો : જ્ઞાન + ઇશ્વર.
Anonymous Quiz
83%
જ્ઞાનેશ્વર
8%
જ્ઞાનિસ્વર
7%
જ્ઞાનીસ્વર
2%
જ્ઞાનઇશ્વર
403 voters720 viewsRakesh Chauhan, 12:31
Open / Comment
2022-09-23 15:31:01
6. નીચેનામાંથી ગુણવાચક વિશેષણ ક્યું છે?
Anonymous Quiz
11%
કેવડું
73%
કડવું
14%
હજાર
3%
કયો
394 voters676 viewsRakesh Chauhan, 12:31
Open / Comment
2022-09-23 15:31:01
5. "લોઢાનું બાણ" શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
Anonymous Quiz
17%
શર
27%
ધનુષ્ય
32%
નારાચ
24%
તીર
406 voters704 viewsRakesh Chauhan, 12:31
Open / Comment