🔥 Burn Fat Fast. Discover How! 💪

Ranjitsir Professional Institute ®

Logo of telegram channel rpiinfo — Ranjitsir Professional Institute ® R
Logo of telegram channel rpiinfo — Ranjitsir Professional Institute ®
Channel address: @rpiinfo
Categories: Uncategorized
Language: English
Subscribers: 18.71K
Description from channel

- ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે પાયાથી તૈયારી કરવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ એટલે
❇️ રણજીતસર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ ❇️
Contact us :
- રણજીતસર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ - 📱9898809398
- રણજીતસર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ ટેકનિકલ હેલ્પલાઇન - 📲 9898866972

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 209

2022-09-23 15:31:01
4. "અનુજ" શબ્દનો વિરોધી શબ્દ શોધો.
Anonymous Quiz
8%
ઉપાય
13%
ઇલાજ
64%
અગ્રજ
16%
યજમાન
402 voters657 viewsRakesh Chauhan, 12:31
Open / Comment
2022-09-23 15:31:01
3. "સસીલ" શબ્દનો સમાનાર્થી નથી તે શોધો.
Anonymous Quiz
24%
જળ
17%
વારી
29%
ઉદક
29%
પ્રભાકર
397 voters661 viewsRakesh Chauhan, 12:31
Open / Comment
2022-09-23 15:31:01
2. "ભણતા પંડિત નીપજે, લખતાં લહિયો થાય, ચાર ચાર ગાઉ ચાલતાં, લાંબો પંથ કપાય." છંદ ઓળખાવો.
Anonymous Quiz
15%
સવૈયા
22%
પૃથ્વી
34%
મનહર
29%
દોહરો
377 voters714 viewsRakesh Chauhan, 12:31
Open / Comment
2022-09-23 15:31:01
1. "વહાણનો મુખ્ય ખલાસી" - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
Anonymous Quiz
6%
ડંકેલ
48%
નાવિક
41%
ટંડેલ
5%
કેવટ
415 voters710 viewsRakesh Chauhan, 12:31
Open / Comment
2022-09-23 13:31:01
10. "ગણગોર" તહેવાર કયા રાજ્યનો તહેવાર છે?
Anonymous Quiz
67%
રાજસ્થાન
20%
મહારાષ્ટ્ર
11%
હરીયાણા
2%
ગુજરાત
578 voters984 viewsRakesh Chauhan, 10:31
Open / Comment
2022-09-23 13:31:01
9. ભારતમાં જ્વાળામુખી કયા આવેલા છે?
Anonymous Quiz
16%
લક્ષદ્વીપ
69%
અંદામાન - નિકોબાર
13%
હિમાલય પર્વમાળા
2%
રાજસ્થાન રણપ્રદેશ
560 voters932 viewsRakesh Chauhan, 10:31
Open / Comment
2022-09-23 13:31:01
8. સમાજ સુધારક જ્યોતિબા ફૂલેયે કયા શહેરમાં કન્યાશાળા શરૂ કરી હતી?
Anonymous Quiz
51%
પૂના
16%
અહેમદનગર
23%
નાગપુર
9%
કોલ્હાપુર
536 voters918 viewsRakesh Chauhan, 10:31
Open / Comment
2022-09-11 06:34:14

2.1K viewsRaj Jambucha, 03:34
Open / Comment
2022-09-10 16:05:08

1.1K viewsvala Ranjit, 13:05
Open / Comment
2022-09-10 08:29:16
Photo from Raj Jambucha
2.4K viewsRaj Jambucha, 05:29
Open / Comment