Get Mystery Box with random crypto!

SSI RAJKOT

Logo of telegram channel ssirajkotofficial — SSI RAJKOT S
Logo of telegram channel ssirajkotofficial — SSI RAJKOT
Channel address: @ssirajkotofficial
Categories: Education
Language: English
Country: Not set
Subscribers: 2.23K
Description from channel

For Any Queries Contact Admin - @Prince9676
🌷FACEBOOK
✅https://www.facebook.com/SSIRajkotOfficial/
🌷INSTAGRAM
✅https://www.instagram.com/SSIRajkotOfficial
📞 91 80806 80606

Ratings & Reviews

4.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


The latest Messages 6

2022-02-17 12:58:08
ભૂચર મોરીના યુદ્ધ (૧૫૯૧) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ?
Anonymous Quiz
9%
મુઝફ્ફર શાહ
77%
મિર્ઝા અઝીઝ કોકા
9%
નિઝામુદ્દીન બક્ષી
5%
ઉપરોક્ત પૈકી એક પણ નહિ
220 voters415 views09:58
Open / Comment
2022-02-17 12:58:08
માનવ ધર્મ સભા ની સ્થાપના કોણે કરી હતી ?
Anonymous Quiz
8%
નર્મદ
19%
કરશનદાસ મૂળજી
61%
દુર્ગારામ મહેતા
11%
દલપતરામ
215 voters393 views09:58
Open / Comment
2022-02-17 12:58:08
નીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા ?
Anonymous Quiz
27%
રાષ્ટ્રકૂટ
9%
ગંગા
52%
મૈત્રક
11%
ગુપ્ત પછીના
215 voters379 views09:58
Open / Comment
2022-02-17 12:58:08
વિશ્વમાં ચાંદી નો સૌથી મોટો ઉત્પાદક દેશ કયો છે ?
Anonymous Quiz
16%
ચીલી
17%
ચિન
46%
મેક્સિકો
21%
પેરૂ
218 voters377 views09:58
Open / Comment
2022-02-17 12:58:08
નીચેનામાંથી કયું જલપ્રદૂષક નથી ?
Anonymous Quiz
10%
જસત
36%
તાંબુ
17%
નિકલ
37%
સલ્ફર ડાયોક્સાઇડ
215 voters372 views09:58
Open / Comment
2022-02-16 22:15:28 VMC "જુનિયર ક્લાર્ક " ની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ
158 views19:15
Open / Comment
2022-02-16 22:15:28
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા વિવિધ ૬૪૧ જગ્યાઓ માટે ભરતી જાહેર

જગ્યાની કુલ સંખ્યા:-
➥ ૬૪૧

‌ જગ્યાનું નામ:-
➥ જુનિયર ક્લાર્ક: ૫૫૨
➥ વોર્ડ ઓફિસર: ૦૪
➥ રેવેન્યુ ઓફિસર: ૦૭
➥ સબ. સેનિટરી ઇન્સ્પેક્ટર: ૧૦
➥ મલ્ટી પરપઝ વર્કર: ૬૮

લાયકાત: ૧૨ પાસ અને પોસ્ટ મુજબ

https://vmc.gov.in/OnlineRecruitment/Recruitment.aspx
161 views19:15
Open / Comment
2022-02-16 13:40:01
ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાન કયા અધિનિયમ હેઠળ જાહેર કરવામાં આવે છે?
Anonymous Quiz
21%
A) વન્ય પ્રાણી રાષ્ટ્રિય અભયારણ્ય અધિનિયમ :૧૯૭૧
33%
B) વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ : ૧૯૭૧
33%
C) વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ :૧૯૭૨
13%
D) વન્યપ્રાણી રાષ્ટ્રીય અભ્યારણ અધિનિયમ : ૧૯૭૧
24 voters31 views10:40
Open / Comment
2022-02-16 13:31:05 SSI RAJKOT pinned a photo
10:31
Open / Comment
2022-02-16 13:29:37
સૂર્યનો વ્યાસ લગભગ કેટલા કી.મી. નો છે ? (તલાટી કમ મંત્રી - ૨૦૧૭)
Anonymous Quiz
19%
૧૧,૭૨,૦૦૦
26%
૧૨,૮૨,૦૦૦
50%
૧૩,૯૨,૦૦૦
5%
૧૪,૫૨,૦૦૦
42 voters59 views10:29
Open / Comment