Get Mystery Box with random crypto!

SSI RAJKOT

Logo of telegram channel ssirajkotofficial — SSI RAJKOT S
Logo of telegram channel ssirajkotofficial — SSI RAJKOT
Channel address: @ssirajkotofficial
Categories: Education
Language: English
Country: Not set
Subscribers: 2.23K
Description from channel

For Any Queries Contact Admin - @Prince9676
🌷FACEBOOK
✅https://www.facebook.com/SSIRajkotOfficial/
🌷INSTAGRAM
✅https://www.instagram.com/SSIRajkotOfficial
📞 91 80806 80606

Ratings & Reviews

4.67

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

2

4 stars

1

3 stars

0

2 stars

0

1 stars

0


The latest Messages 9

2022-01-11 07:58:39
#GPSSB
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB)દ્વારા વિવિધ વર્ગ-3ની ભરતીની જાહેરાત.
321 views04:58
Open / Comment
2022-01-08 10:27:15 SSI UPDATES


આજનો દિવસ


તારીખ : 08/01/2022
વાર : શનિવાર

8 જાન્યુઆરી : 1697માં બ્રિટનમાં નિંદાના આરોપસર છેલ્લે મૃત્યુદંડની સજા હતી.

8 જાન્યુઆરી : અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ , જ્યોર્જ વોશિગ્ટને 1790માં પ્રથમ વખત દેશને સંબોધન કર્યું હતું.

8 જાન્યુઆરી : ડો .જહોન વીચ દ્વારા 1856 માં હાઈડ્રેટેડ સોડિયમ બોરેટની શોધા થઈ.

8 જાન્યુઆરી : 1889માં હર્મન હોલેરીથને પંચ કાર્ડ ટેબ્યુલેટિંગ મશીનની શોધ માટેનું પેટન્ટ મળ્યું.

8 જાન્યુઆરી : પ્રથમ ટેલિફોન સંપર્કની સ્થાપના 1929 માં નેધરલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે થઈ હતી.

8 જાન્યુઆરી : જોર્ડને 1952માં બંધારણ અપનાવ્યું.


Add : Kishanpara Chowk, Race Course, Rajkot.

Mo : 8080680606 , 7405095888
218 views07:27
Open / Comment
2022-01-07 06:59:02 SSI UPDATES


આજનો દિવસ


તારીખ : 07/01/2022
વાર : શુક્રવાર

7 જાન્યુઆરી , 1980માં જનતાએ દેશની સત્તા ઇંદિરા ગાંધીના હાથમાં સોંપી હતી.

7 જાન્યુઆરી , 2000માં જકાર્તામાં મોલુકાસ આઇલેન્ડમાં 10 , 000 મુસ્લિમોએ ખ્રિસ્તીઓ સામે જેહાદની ઘોષણા કરી હતી.

7 જાન્યુઆરી , 2003માં જાપને વિકાસને ટેકો આપવા ભારતને 90 મિલિયન ડોલરની જાહેરાત કરી હતી.

7 જાન્યુઆરી , 1961માં ભારતીય અભિનેત્રી સુપ્રિયા પાઠકનો જન્મ થયો હતો.

7 જાન્યુઆરી , 1966માં હિન્દી ફિલ્મોના એક મહાન ફિલ્મ નિર્દેશક બિમલ રાયનું અવસાન થયું હતું


Mo : 8080680606 , 7405095888

Add : Kishanpara Chowk, Race Course, Rajkot.
156 views03:59
Open / Comment
2022-01-06 20:52:21 PSI MODE 2 CALL LATER
313 views17:52
Open / Comment
2022-01-06 20:52:21 151-PSI-Call-letter-GSSSB
304 views17:52
Open / Comment
2022-01-06 20:52:21 5_6249011552632964615.pdf
303 views17:52
Open / Comment
2022-01-06 13:58:11 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી G.K. નાં IMP ટોપિક

ભારતના રાજ્યોના નામ વિશેની માહિતી


દરરોજ કરંટ અફેર્સ અને G.K. ની અપડેટ મેળવવા માટે JOIN કરો અમારી ટેલીગ્રામ ચેનલ
https://t.me/ssirajkotofficial
421 viewsedited  10:58
Open / Comment
2022-01-06 08:14:50 SSI UPDATES


આજનો દિવસ


તારીખ : 06/01/2022
વાર : ગુરુવાર

6 જાન્યુઆરી , 1838માં પ્રથમ વખત આફ્રેડ વેલ અને સેમ્યુઅલ મોર્સે વિશ્વની સામે ઇલેક્ટ્રિક ટેલિગ્રાફ સફળતાપૂર્વક રજૂ કર્યો.જે ભવિષ્યમાં ટેલિકમ્યુનિકેશનનો આધાર સાબિત થયો.

6 જાન્યુઆરી , 1983માં ભારતીય રાષ્ટ્રીય' કોંગ્રેસ પ્રથમ વખત આંધ્રપ્રદેશ અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં હારી ગઈ.

6 જાન્યુઆરી , 1987માં કેલિફોર્નિયા . યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓએ 12 અબજ પ્રકાશ વર્ષ દૂર ગેલેક્સી બનાવવાની પ્રથમ ઝલક જોઇ હતી.

6 જાન્યુઆરી , 1959માં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવનો જન્મ થયો હતો.

6 જાન્યુઆરી , 1966માં ઓસ્કાર વિજેતા ' ભારતીય સંગીતકાર એ.આર રહેમાનનો જન્મ થયો હતો


Mo : 8080680606 , 7405095888

Add : Kishanpara Chowk, Race Course, Rajkot.
449 views05:14
Open / Comment
2022-01-05 18:00:21
તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી G.K. નાં IMP ટોપિક

SSI Current Affairs


દરરોજ કરંટ અફેર્સ અને G.K. ની અપડેટ મેળવવા માટે JOIN કરો અમારી ટેલીગ્રામ ચેનલ
https://t.me/ssirajkotofficial
463 views15:00
Open / Comment
2022-01-05 10:22:07 SSI RAJKOT pinned a photo
07:22
Open / Comment