Get Mystery Box with random crypto!

ખુબ જ સરસ વિધાન ના સમજાય તો બે વાર વાંચજો માનવી બહુ સ્વાથિઁ | Suvichar 🧿

ખુબ જ સરસ વિધાન
ના સમજાય તો બે વાર વાંચજો

માનવી બહુ સ્વાથિઁ છે સાહેબ
પસંદ કરે તો અવગુણ જોતો નથી અને
નફરત કરે તો ગુણ જોતો નથી
@Suvichar