Get Mystery Box with random crypto!

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages

2022-09-01 13:27:13 કોશિશ તો કેટલીયે કરી હશે
જિંદગીએ મને રડાવવાની,
પણ સવાલ વટનો હતો,
હું હમેશા હસી ને જીવતો ગયો
@Suvichar
408 views10:27
Open / Comment
2022-08-30 13:56:56 તણખલાં ભેગા કરી પંખી સમું
એક ઘર બનાવ્યું છે...
બહારથી સાવ નાનું ,પણ..
અંદરથી મોટું રાખ્યું છે.

માળિયું, ઓટલો ને ઉંબરો તો,
ગામડે જ રહી ગયાં...!!!
પાણીયારાની જગ્યાએ એક R.O. લગાવ્યું છે...!!!

તમે જ કહો આ ત્રીજા માળે
ફળિયું ક્યાંથી લાવવું.???
એટલે લિવિંગ રૂમમાં,
ફળિયાનું એક ચિત્ર ટાંગ્યું છે.!!!

એમાં ઓશરી નથી પણ
મારો આશરો બની જશે,
રસોડાનું કિચન ,ને વાળુનું નામ
અહીં ડિનર રાખ્યું છે...!!!

બાલ્કની સરસ છે, આવી તો
ગામડે પણ નો'તી હોં.!!!
હિંડોળાની જગ્યાએ ત્યાં
બિન-બેગ મુકાવ્યું છે.!!!

હવે જિંદગી આખી જશે
સોરી ને થેંક્યું કહેવામાં.!!!
"જય શ્રી કૃષ્ણ" ની જગ્યાએ મેં,
ગુડ મોર્નિંગ રાખ્યું છે...!!!

કેમ કરી છૂટે વળગણ,
બાળપણની ગલીઓનું...!!!
અંતર મહીં મારું ગામડું
મેં અડીખમ જીવાડ્યું છે...!!!
@Suvichar
414 views10:56
Open / Comment
2022-08-22 05:18:48 અભિમાન, અક્કડ અને વટ
એક માનસિક બિમારી છે.
સાહેબ.
"મહત્વ મિલ્કત" નું નથીં,
મહત્વ સારા "સ્વભાવ" નું છે,
માટે "રૂપિયા" કરતા સારા સ્વભાવ
વાળો "વધારે ધનવાન" છે...
@Suvichar
1.9K views02:18
Open / Comment
2022-08-20 10:07:18 વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
કૃષ્ણ એવું શું છે તારા નામમાં ?

વીજળી ઝબકી ને વાદળમાં શમી
જાણે રાધા ઓગળી ગઈ શ્યામમાં

આંખ મીંચું તોય તું દેખાય છે
જીવ ક્યાંથી લાગે કોઈ કામમાં !

રોમરોમે મોરપીંછું ફરફરે
કેવો જાદુ છે તારા નામમાં !

ભગ્ન દિલમાં એમ તારી યાદ આ
જાણે ગોરસ કોઈ કાચા ઠામમાં

@Suvichar
2.3K views07:07
Open / Comment
2022-08-19 08:50:08
સંબંધે સંબંધે થોડો ફરક મળશે,

ક્યાંક ઉજરડા તો ક્યાંક મલમ મળશે..

નિભાવશો સંબંધ સ્નેહથી..

તો પણ ક્યાંક દુર્યોધન,

ને ક્યાંક સુદામા મળશે...!!
@Suvichar
2.4K views05:50
Open / Comment
2022-08-18 22:15:32 #Medicine #Audio
૧૦૦ રોગ ની ૧ દવા 100 Disease and 1 Medicine 100 Working Part 1
@Suvichar
2.0K views19:15
Open / Comment
2022-08-18 09:27:13 ચાલને એક નાનકડી ઈચ્છા...
ઈશ્વર પાસે મંજુર કરાવીએ...
તારલાઓ ની ભાત માં...
આપણો પણ એક ચાંદલો તરતો મુકાવીએ...
ખુશીઓ સાથે હોય એવી...
એક નહીં અપાર એવી પળ માંગીએ...
તું સાથે હોય એવી...
એક નહીં અનેક સાંજ માંગીએ...
ફક્ત ચહેરા નું સ્મિત નહીં...
બહુ મોટો દિલ નો એવો હિસ્સો માંગીએ...
ઈશ્વર છે...
એતો આપશે જ...
એવી આસ્થા સાથે...
ચાલને એક બીજા નો હાથ પકડીએ....
@Suvichar
2.1K views06:27
Open / Comment
2022-08-17 10:31:00 હજારો ફૂલની ચીસોનું એ પણ કેદખાનું છે,
તમોને બહારથી લાગે છે બસ શીશી જે અત્તરની.

~ચંદ્રેશ મકવાણા
@Suvichar
2.1K views07:31
Open / Comment
2022-08-15 09:26:28
@Suvichar
2.6K views06:26
Open / Comment
2022-08-15 08:59:45
2.4K views05:59
Open / Comment