Get Mystery Box with random crypto!

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 10

2022-01-10 19:51:11 પ્રેમ ની કોઈ ભાષા ના હોય…! એતો શહેર માં થાય તો લવ કેવાય… ને ગોમ માં થાય તો લફરું કેવાય…!
@Suvichar
208 views16:51
Open / Comment
2022-01-10 17:02:43 હકીકતમાં "ઉગવું" જ હોય, તો પહેલા જમીનમાં "દટાઈ" જવું પડે.
@Suvichar
486 views14:02
Open / Comment
2022-01-10 16:04:27 મળવું એ સંજોગ ની રીત છે,
મળી ને છુટા પડવું એ સમય ની રીત છે,
છુટા પડી ને ફરી મળવું એ નસીબ ની રીત છે,
પણ વારે વારે મળતા રહેવું એ ભાગ્ય ની રીત છે...
@Suvichar
568 views13:04
Open / Comment
2022-01-09 17:24:47
@Suvichar
152 views14:24
Open / Comment
2022-01-09 14:06:42 જયારે કર્મ નો વારો આવે છેને..
ત્યારે ધર્મ પણ બચાવી શકતો નથી..
@Suvichar
395 views11:06
Open / Comment
2022-01-07 08:21:48 The best and most beautiful things in the world can not be seen or even touched -they must be felt with the heart
@Suvichar
185 views05:21
Open / Comment
2022-01-06 19:28:05
#Video
Kanha
@Suvichar
546 views16:28
Open / Comment
2022-01-06 06:53:16 જીવનની "સુગંધ" એ જ માણી શકે જેમની પાસે,

"ખીલવા" અને "ખરવા" ની ક્ષણોની વચ્ચે મહેંકી જવાની આવડત હોય છે.!
@Suvichar
876 views03:53
Open / Comment
2022-01-06 06:50:15 શંકર તો ગટગટાવી શકે, એ તો દેવ છે!
અમને તો 'ચા' ની સાથે તમારીય ટેવ છે!
સંદીપ પૂજારા
@Suvichar
848 views03:50
Open / Comment
2022-01-04 22:41:59
@Suvichar
635 views19:41
Open / Comment