🔥 Burn Fat Fast. Discover How! 💪

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 13

2021-11-29 04:43:28 ગઈ કાલે રાત્રે સપનામાં પ્રભુ સાથે મુલાકાત થઈ..
બહુ નહીં, થોડી વાત થઈ.
મેં તારા માટે પૂછુંયુ. આ ગાંડી કેવી છે.
પ્રભુ એ કહ્યું .સંબંધ બનાવી રાખજે
બીલકુલ તારા જેવી છે..
@Suvichar
611 views01:43
Open / Comment
2021-11-29 04:42:51 હું એક સ્ત્રી છું.
વહાલ કરો તો મલકાઉં ને અવગણો તો ઉશ્કેરાઉં છું.
લાગણીઓને બજેટમાં રાખીને નથી ચાલતી,
એટલે જ વારે-તહેવારે અવાર-નવાર શોપિંગ કરુ છું.
મારું એક સ્મિત માત્ર સો સમસ્યાઓ ઊભી કરે,
ને ક્યારેક એ જ સ્મિતથી સમાધાન પણ કરું છું.
પરિચય બધાનો રાખુ છું,
અને પરચો પણ પરિચયને અનુરૂપ આપું છું.
એમ તો મને વાતો અનલીમીટેડ કરવી ગમે છે પણ
કદિક મૌન અને અબોલાથી ય વાત કરુ છું.
દુનિયાદારીની ગતાગમ નથી બહુ એટલે જ,
પિયરને પાછળ મૂકી સાસરિયાની દિશામાં પ્રયાણ કરુ છું.
ક્રોધ, અહંકાર, છળ-કપટ મને પણ આવડે છે,
પરંતુ ત્યાગ, એકતા અને અનુકુળતાનું માધ્યમ બનીને જીવન માણું છું.
પુરુષને સાહસ અને સફળતામાં સતત સાથ આપું છું
મારી સફળતાનો શ્રેય પુરુષને પણ આપું છું.
કારણ કે, હું એક સ્ત્રી છું....!!
@Suvichar
598 views01:42
Open / Comment
2021-11-28 09:29:41
@Suvichar
427 views06:29
Open / Comment
2021-11-27 08:35:22
@Suvichar
822 views05:35
Open / Comment
2021-11-26 20:20:54
#Mahadev #Video
@Suvichar
61 views17:20
Open / Comment
2021-11-26 19:42:44 પૈસાથી બનેલો સંબંધ સુખમાં કામ આવે છે, જ્યારે દિલ થી જોડાયેલા સંબંધ દુઃખમાં પણ કામ આવે છે..
@Suvichar
197 views16:42
Open / Comment
2021-11-26 12:31:04
26/11 #MumbaiAttacks
#BlackDay
@Suvichar
212 views09:31
Open / Comment
2021-11-25 17:17:52
@Suvichar
213 views14:17
Open / Comment
2021-11-24 08:52:37
@Suvichar
242 views05:52
Open / Comment
2021-11-22 12:59:14 ભીંજાઈ જવાનું કારણ દર વખતે વરસાદ
જ નથી હોતો સાહેબ,

ક્યારેક મનગમતી યાદોનું ઝાપટું
પણ પાંપણો પલાળી જાય છે...!!
@Suvichar
443 views09:59
Open / Comment