🔥 Burn Fat Fast. Discover How! 💪

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 37

2021-05-03 13:30:44
#Video
Hakuna Matata
@Suvichar
1.5K views10:30
Open / Comment
2021-05-02 08:15:05 નામ લખી લખીને મારે ભૂસવું નથી હવે,
તમારા વિશે મારે કોઈને પૂછવું નથી હવે.

આંસુ જો આવશે તારી યાદનું આંખમાં,
તમારા નામે કોઈ આંસુ લૂછવું નથી હવે.
@Suvichar
1.9K views05:15
Open / Comment
2021-05-01 22:12:24
@Suvichar
2.0K views19:12
Open / Comment
2021-05-01 15:04:56 ગીતા માં ગોતવાનુ છે ને ગૂગલ માં ગોતે છે
આમ જ માણસ ગોટે ચડે છે...

શોધો તો દરેખ સમસ્યા નુ કારણ જડે.
તમારા ગોતવાનુ ઠેકાણું જ તમને નડે.
@Suvichar
1.9K views12:04
Open / Comment
2021-05-01 15:04:20 #Joke
કોરોના મુક્તિ મંત્ર
ૐ સુતમ,ઉઠમ,ઠુસમ,મોબાઈલ યુઝમ, ફિર સૂતમ,ઘર મે રહમ સ્વાહા
મત ભાટકમ્ ,જે તે મત ઝાપટમ, હાથ ધોવમ્,મોઢું ઢાંકમ, રસી મૂકાવમ્ સ્વાહા..!!
@Suvichar
1.9K views12:04
Open / Comment
2021-05-01 14:54:42
1.8K views11:54
Open / Comment
2021-04-30 08:05:55 ભાડાના મકાન ને ગમે તેટલું " દિલ " થી સજાવો તો પણ , એ ક્યારેય " પોતાનું " નથી થતું , બણ કેટલાક સંબંધોમાં પણ આવું જ હોય છે !
@Suvichar
2.1K views05:05
Open / Comment
2021-04-29 15:00:12 વન આખું ખુંદી વળ્યું
એક હરણું કસ્તુરીની શોધમાં.

ભૂલી ગયું બિચારું
કસ્તુરીની સુગંધ છે એની નાભિમાં.

જગત આખું દોડી રહ્યું આજે
સુખ-શાંતિની શોધમાં.

ભુલાતી એક પાયાની બાબત
સુખ પડ્યું છે ભીતરમાં.
@Suvichar
2.3K views12:00
Open / Comment
2021-04-29 08:02:16 સમય , તબિયત , અને સંબધ આ તણેય ઉપર કિંમત નું લેબલ નથી હોતું
પણ
જ્યારે એમને ગુમાવી દઈએ છીએ ત્યારે તેની સાચી કિંમત સમજાય છે.
@Suvichar
2.3K views05:02
Open / Comment
2021-04-28 10:39:10 લાગણીનો એક સમય હતો જ્યારે
સ્ટેશને મુકવા જતાંય
આંખો ભીની થઈ જતી

અને
હવે સ્મશાન માં પણ
આંખો કોરી જ હોય છે.
@Suvichar
2.4K views07:39
Open / Comment