Channel address:
Categories:
Quotations ,
News
Language: English
Subscribers:
4.54K
Description from channel
Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
Contact Us: @Suvicharbot
[Official Channel Suvichar]✅
Support us...😊
Ratings & Reviews
Reviews can be left only by registered users. All reviews are moderated by admins.
5 stars
0
4 stars
1
3 stars
2
2 stars
0
1 stars
0
The latest Messages 30
2021-06-03 16:26:45
હસીને મળે છે પણ ખૂબ થાકેલી લાગે છે...!
એમની આંખો ઘણાં સમયથી જાગેલી લાગે છે...!!
@Suvichar
1.5K views13:26
2021-06-03 12:46:54
ઈર્ષાળુ માણસ સાથે દોસ્તી ના કરવી,
કેમ કે કોલસો ગરમ હોય તો હાથ બાળે અને ઠંડો હોય તો હાથ કાળા કરે !!
@Suvichar
353 views09:46
2021-06-03 12:46:21
એકવાર ભરોસો કર્યા પછી શંકા ના કરવી,
કેમ કે જમ્યા પછી પણ જો ભૂખ લાગે ને તો
ખામી આપણામાં હોય છે પીરસનારમાં નહીં !!
@Suvichar
353 views09:46
2021-06-03 12:45:00
પથ્થર જેવા માણસો પણ રડી પડે છે સાહેબ,
જ્યારે તેને ગમતી વ્યક્તિ કોઈક બીજું છીનવી જાય છે !!
@Suvichar
349 views09:45
2021-06-03 11:50:48
જિંદગી એક રમત છે,
સાહેબ નક્કી તમારે કરવાનું છે કે,
ખેલાડી બનવું કે રમકડું !!
@Suvichar
428 views08:50
2021-06-02 10:48:07
Aasan nahi hai us shakhs ko samajhna, Jo janta sab kuch hai par bolta kuch nhi.@Suvichar
316 views07:48
2021-06-01 11:55:21
#Video
@Suvichar
580 views08:55
2021-05-31 14:28:00
@Suvichar
993 views11:28
2021-05-31 10:22:01
#Video
Some really powerful mantras in just 1 min. Do watch until the end!
1.0K views07:22
2021-05-30 19:11:10
સમયનું મહત્વ જરૂરી નથી
જેનું મહત્વ છે એમના માટે સમય આપવો જરૂરી છે
@Suvichar
1.2K views16:11