Get Mystery Box with random crypto!

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 28

2021-06-13 10:27:16 મિલો કભી ચાય પર ફિર
બાતેં શેર કરેંગે
તુમ ખામોશી સે કહેના હમ ચુપકે સે સુનેગે
@Suvichar
570 views07:27
Open / Comment
2021-06-12 14:55:02
#Video
#BestFriend
@Suvichar
379 views11:55
Open / Comment
2021-06-12 09:41:00 તમને ગમે એવું તમે આવી અહીં બોલી શકો!
પણ કોઈ બીજાના વિચારે ના મને તોલી શકો!

લાખો દઈને સો અધિકારી તમે ફોડી શકો;
પણ મોતને અબજો દઈને કોઈ ક્યાં ફોડી શકો?
@Suvichar
270 views06:41
Open / Comment
2021-06-11 17:24:11 ભોળા માણસો મૂર્ખ નથી હોતા
બસ એમને એવું લાગતું હોય છે
કે બધા માણસો ચોખ્ખા દિલના હોય છે !!

@Suvichar
396 views14:24
Open / Comment
2021-06-11 17:20:43 વહેંચી નાખે એવા તો ઘણા છે કોઈ ખર્ચાય જાય એની કિંમત કરજે .
@Suvichar
408 views14:20
Open / Comment
2021-06-11 12:12:42 ઉદાસ રહેતા લોકોનું
"હાસ્ય"
સૌથી સુંદર હોય છે.....
અને જો એ હાસ્ય તમારા થકી હોય તો
તમે દુનિયા ના શ્રેષ્ઠવ્યક્તિ છો...
@Suvichar
653 views09:12
Open / Comment
2021-06-11 11:00:52 "માન્યું કે સમય હેરાન કરી રહ્યો છે,
પણ કેવી રીતે જીવવું એ પણ તો શીખવાડી રહ્યો છે.."
"ખરાબ સમય એક એવી તિજોરી છે,
જ્યાં થી સફળતા ના હથિયાર મળે છે.."
@Suvichar
724 views08:00
Open / Comment
2021-06-10 19:26:36 કોઈ એ મને પૂછયું ,
તું કેવો છે ?
મેં સ્મિત રેલાવી ને કહ્યું ,
'જેના જેવા વિચા૨ હું એવો છું.'
@Suvichar
1.1K views16:26
Open / Comment
2021-06-09 14:06:21 વિચારે, ખયાલે,
ઈશારે, નજારે,
કશું ભીતરે જે ભમે એ તમે છો..

ગમે છે મને
આમ તો વિશ્વ આખું,
પરંતુ વધુ જે ગમે એ તમે છો..
@Suvichar
1.5K views11:06
Open / Comment
2021-06-08 08:32:13
@Suvichar
612 views05:32
Open / Comment