Get Mystery Box with random crypto!

તમને ગમે એવું તમે આવી અહીં બોલી શકો! પણ કોઈ બીજાના વિચારે ના મ | Suvichar 🧿

તમને ગમે એવું તમે આવી અહીં બોલી શકો!
પણ કોઈ બીજાના વિચારે ના મને તોલી શકો!

લાખો દઈને સો અધિકારી તમે ફોડી શકો;
પણ મોતને અબજો દઈને કોઈ ક્યાં ફોડી શકો?
@Suvichar