🔥 Burn Fat Fast. Discover How! 💪

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 31

2021-05-29 08:09:46 બીજાની સામે હારી જશો તો ચાલશે , પણ પોતાની જાત સામે હારી જશો તો ફરી ઉભા થવાનું અઘરુ થઈ જશે .
@Suvichar
617 views05:09
Open / Comment
2021-05-29 07:55:59 ग़लतफहमी में जीने का मज़ा कुछ और ही है,
वरना हकीकतें तो अक्सर रुला देती है....
@Suvichar
644 views04:55
Open / Comment
2021-05-28 19:01:29 અમુખ લોકો પોતાના મન ના માલિક પણ નથી હોતા કારણકે તેનું સંચાલન બીજા કરતા હોય છે
@Suvichar
979 views16:01
Open / Comment
2021-05-28 19:00:04 ચોપડી ના દાખલા ખોટા પડે તો પો'ચી વળાય સાહેબ,
લાગણી નું ગણિત ખોટું પડે ત્યારે જિંદગી ગોટાળે ચડે.....
@Suvichar
1.0K views16:00
Open / Comment
2021-05-28 07:28:46 વિશ્વમાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે ,
મૂર્ખ લોકો આત્મવિશ્વાસથી
અને
બુદ્ધિશાળી શંકાથી ભરેલા છે .
@Suvichar
521 views04:28
Open / Comment
2021-05-28 07:10:46 ફક્ત ત્રાજવું બનીને કોઇના લેખાજોખા કરવા નહીં,
ત્રાજવું વજન માપી શકે છે, ગુણવત્તા નહિ...!
@Suvichar
560 views04:10
Open / Comment
2021-05-26 21:34:56 मिल जाये तो इज्जत करना उनकी,
ना मिले तो बदनाम मत करना।
@Suvichar
552 views18:34
Open / Comment
2021-05-26 11:09:26 દિવસથી થાકેલા માણસનો થાક રાત્રીની ઊંઘ ઉતારે છે,
પરંતુ જિંદગીથી થાકેલા માણસનો થાક મનગમતા મિત્રો જ ઉતારે છે !!

@Suvichar
966 views08:09
Open / Comment
2021-05-24 13:45:36
596 views10:45
Open / Comment
2021-05-24 13:39:32 જે લોકો તમને તમારા ખરાબ સમયમાં હસાવે છે
એને કયારેય ના ભૂલતા.

@Suvichar
609 views10:39
Open / Comment