Get Mystery Box with random crypto!

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 26

2021-06-30 19:36:15 જીવન માં આગળ વધવું હોય તો
કાંઈ બોલ્યા વગર બધી પરીસ્થીતીમાં સ્થિરતા રાખો

No Comments Is The Best Comment...
@Suvichar
336 views16:36
Open / Comment
2021-06-30 09:25:04 जहां दूसरों को
समझाना मुश्किल हो जाए,

वहां खुद को
समझा लेना ही बेहतर होता है
@Suvichar
663 views06:25
Open / Comment
2021-06-29 15:47:32 ખાસ સબંધો ની ખાસ સમય માંજ પરીક્ષા થાય છે ,

સંતાન - વૃદ્ધાવસ્થામાં
દોસ્ત - મુસીબત લમાં
પત્ની - ગરીબીમાં
સબંધી - જરૂરીયાતમાં
@Suvichar
518 views12:47
Open / Comment
2021-06-29 07:49:31 तुम मंज़िल न भी बानौ
सफ़र में तोह साथ रहो !


Tum Manzil na bhi bano
Safar mein toh saath raho !

@Suvichar
92 views04:49
Open / Comment
2021-06-27 09:39:30 जहाँ मंज़िल ना लिखी हो
प्यार भी वही होता है .


Jahan Manzil na likhi ho
Pyaar bhi wahi hota hai .

@Suvichar
149 views06:39
Open / Comment
2021-06-26 08:54:10 લાગણીમાં ભીનાશ હોય છે,
પણ એને ગણિત સ્પશેઁ
એટલે
એના બાષ્પીભવન ની પ્રકીયા
શરુ થઈ જાય છે...
@Suvichar
656 views05:54
Open / Comment
2021-06-25 09:06:40 જે વસ્તુ સમયસર ના મળે,
પછી મળે કે ના મળે,
કોઈ ફરક નથી પડતો સાહેબ..!
@Suvichar
417 views06:06
Open / Comment
2021-06-25 09:06:20 અસર કરે એવું બોલો..
આડઅસર કરે એવું નહીં.
@Suvichar
420 views06:06
Open / Comment
2021-06-25 09:05:19 બદલાયેલું વર્તન દરેકને ખૂંચે છે,
પણ બદલાવવાનું કારણ ક્યાં કોઈ પૂછે છે.!!
@Suvichar
430 views06:05
Open / Comment
2021-06-23 11:50:07 મળ્યો સમંદર એટલે ડુબ્યો,
બાકી ચાલવા માં માહેર છુ…

ખુબસુરત તમે એટલા છો એટલે લપસ્યો છુ,
બાકી તરવા માં માહિર છુ..
@Suvichar
758 views08:50
Open / Comment