Get Mystery Box with random crypto!

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 24

2021-07-23 21:55:31 ઝાકળનાં ટીપાંએ
ડોરબેલ મારીને,
કળીઓએ બારણાં ઉઘાડ્યાં

આછા અજવાસમાં
રંગો સુગંધોએ
દોડીને પગલાંઓ પાડ્યાં

દૂર દૂર સ્ક્રીન ઉપર
ઉપસી રહી છે સ્હેજ
ઉષાની લાલ લાલ લાલી

લીમડાની લીફટમાંથી
નીચે ઊતરીને
બે’ક ખિસકોલી
પોક લેવા ચાલી

બુલબુલના સ્ટેશનથી
રીલે કર્યું છે
એક નરસિંહ મહેતાનું પરભાતિયું

લીલા ને સુક્કા
બે તરણામાં સુધરીએ
કેટલુંયે જીણું જીણું કાંતિયું

ચાલુ ફલાઈટમાંથી
ભમરાએ, કોણ જાણે
કેટલાયે મોબાઈલ કીધા

એવું લાગે છે જાણે
આખ્ખીયે ન્યાતને
ફૂલોનાં સરનામાં દીધાં

ડાળી પર ટહુકાનાં
તોરણ લટકાવીને
વૃક્ષોએ આંગણાં સજાવ્યાં

પાંખો પર લોડ કરી
રંગોનું સૉફટવેર,
રમવા પતંગિયાંઓ આવ્યાં

- કૃષ્ણ દવે
@Suvichar
69 views18:55
Open / Comment
2021-07-22 20:19:52 સુણતલ કાન ન માનીએ,
નજરે જોયા ન સાચ,
ત્રણ ભાંગ્યા નય સંધાય,
મન, મોતી ને કાચ...
@Suvichar
904 views17:19
Open / Comment
2021-07-21 13:24:48
#Rashi
443 views10:24
Open / Comment
2021-07-18 10:42:38 ખબર છે કે મારૂં કશું પણ નથી ,
છતાં છોડવાનું ગજું પણ નથી !

જે માંગો એ મળી જાય એ શક્ય નથી,
જિંદગી છે ....આ ...
....પપ્પાનું ઘર નથી.
@Suvichar
851 views07:42
Open / Comment
2021-07-17 15:27:18 Bat dil par lag rhi ho Aur has kar bat ko tal dena , Is a different level of ❛self - control❜.
@Suvichar
1.1K views12:27
Open / Comment
2021-07-16 08:21:29 જામી છે મહેફિલ આજ
મને પણ કાંઈક કહેવા દે…

નશો ચઢ્યો છે. તારા હુશનો,
હવેતો,બેભાન રહેવા દે…
@Suvichar
410 views05:21
Open / Comment
2021-07-15 13:02:45 Zindgi samjhni hai toh piche dekho , Jeeni hai toh aage dekho .

ज़िंदगी समझनी है तोह पीछे देखो, जीनी है तोह आगे देखो.
@Suvichar
257 views10:02
Open / Comment
2021-07-14 09:26:25 આ ઓનલાઇન જગતમાં જે સંબંધ ઓફલાઇન સંવાદને તરસે એ મૈત્રી...
@Suvichar
914 views06:26
Open / Comment
2021-07-13 08:18:13 Log kuch toh kahenge ,
Varna zinda kaise rahenge .


लोग कुछ तोह कहेंगे ,
वार्ना जिंदा कैसे रहेंगे .


@Suvichar
1.3K views05:18
Open / Comment
2021-07-13 08:15:17 Tere saath ko tarse
Teri baat ko tarse
Tere hokar bhi Teri
ek mulaakat ko tarse

तेरे साथ को तरसे
तेरी बात को तरसे
तेरे होकर भी तेरी
एक मुलाक़ात को तरसे
@Suvichar
1.3K views05:15
Open / Comment