Get Mystery Box with random crypto!

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 22

2021-08-18 16:15:04 શ્રદ્ધા એક્સપાયર થાય તો.
અંધશ્રદ્ધા બને છે.

………અને……..

વિશ્વાસ અપગ્રેડ થાય તો.
આત્મવિશ્વાસ બને છે.
@Suvichar
556 views13:15
Open / Comment
2021-08-18 10:01:41
#Video
#android #knowage

@Suvichar
750 views07:01
Open / Comment
2021-08-18 07:47:35 માફી માંગવાનો અર્થ એ નથી કે તમે ખોટા છો અને બીજા સાચા છે.આનો અર્થ એ છે કે તમે તમારા " અહંકાર" કરતાં તમારી સામેની વ્યક્તિ સાથેના તમારા સંબંધની વધુ કાળજી રાખો છો .
@Suvichar
839 views04:47
Open / Comment
2021-08-11 19:06:05
@Suvichar
522 views16:06
Open / Comment
2021-08-11 12:03:11 "એક નફરત છે"
જે લોકો "એક પલમાં સમજી" જાય છે
અને
"એક પ્રેમ છે"
જેને "સમજવામાં વર્ષો" નીકળી જાય છે
@Suvichar
809 views09:03
Open / Comment
2021-08-10 21:44:05 #Ringtone #Mahadev MahaDeV
#audio

@Suvichar
994 views18:44
Open / Comment
2021-08-09 09:01:55 પવિત્ર શ્રાવણ માસ આપ સર્વના જીવનમાં સુખ, શાંતિ , સમૃદ્ધિ , અને સફળતા આપે તેવી દેવોના દેવ મહાદેવ શિવજી ના પવિત્ર શ્રાવણ માસના આગમનથી તમને અને તમારા પરિવારજનોને મારા અને મારા પરિવારજનોને તરફથી હાર્દિક શુભકામનાઓ ભગવાન ભોળાનાથ તમારા જીવન માં આનંદ અને અનેરી ખુશીઓ આપે તેવી શુભકામનાઓ
@Suvichar
748 views06:01
Open / Comment
2021-08-09 08:50:46 કાન બનીને આવ્યા હતા, રાધા તને મળવા
વાંસળીનો સુર તું ન સાંભળે
તો હું શું કરું?
@Suvichar
771 views05:50
Open / Comment
2021-08-09 08:49:45 કેટલાય ચહેરા વાંચી લીધા છે અત્યાર સુધીમાં,

વાત તારા ચહેરાની આવી તો અભણતા અનુભવી.....
@Suvichar
778 views05:49
Open / Comment
2021-08-09 08:48:53 “Good friends care for each other, Close friends understand each other, But true friends stay forever… Beyond words, beyond distance, beyond time.”
@Suvichar
763 views05:48
Open / Comment