Get Mystery Box with random crypto!

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 23

2021-08-06 08:17:53 સારા વ્યવહારનું કોઈ આર્થિક
મૂલ્ય ભલે ન હોય…
પરંતુ… સારો વ્યવહાર કરોડોનાં હદય ને
ખરીદવાની ક્ષમતા જરૂર રાખે છે ...
@Suvichar
795 views05:17
Open / Comment
2021-08-05 08:14:45
@Suvichar
1.1K views05:14
Open / Comment
2021-08-01 08:44:53
@Suvichar
891 views05:44
Open / Comment
2021-08-01 08:28:37 !!..મિત્ર..!!

રૂમાલ ફક્ત આંખોના જ આંસુ લૂછી શકે.
સાચુ કારણ જાણવા તો
મિત્ર જ જોઈએ.

ડૉક્ટર હાર્ટ ખોલીને સર્જરી તો કરી શકે.
પણ હૈયુ હળવુ કરવા તો
મિત્ર જ જોઈએ.

ઓફિસની કડક કોફી હેડેક દૂર કરી શકે.
ચા ની ચુસ્કી માણવા તો
મિત્ર જ જોઈએ.

એચીવમેન્ટના સર્ટિફિકેટ ખુશી આપી શકે.
દિલથી પીઠ થાબડવા તો
મિત્ર જ જોઈએ.

ઇન્સ્ટાગ્રામ કે ટ્વીટર પર ફોલો તો થઇ શકે.
સંગાથે રખડપટ્ટી કરવા તો
મિત્ર જ જોઈએ.

વૉટ્સએપ્પને ફેસબૂક થી વાત તો થઇ શકે.
લાગણીભીના સંવાદ માટે તો
મિત્ર જ જોઈએ.

ગુગલ કે જીપીએસ માં લોકેશન તો મળી શકે.
ખભાના સરનામે પહોંચવા તો
મિત્ર જ જોઈએ.

ઝૂમ કે ફેસટાઈમ પર વિડિઓ કોલ થઇ શકે.
મન ભરીને ગળે મળવા તો
મિત્ર જ જોઈએ.

Happy Friendship day
@Suvichar
774 views05:28
Open / Comment
2021-08-01 08:21:54
@Suvichar
765 views05:21
Open / Comment
2021-07-31 10:39:26
@Suvichar
1.1K views07:39
Open / Comment
2021-07-27 17:24:40 ખરાબ મારે નથી બનવું પણ એટલુ જરૂર કહી દઉ કે ,
જીવન માં સારા બનીને તકલીફ બહુજ પડી છે .
@Suvichar
503 views14:24
Open / Comment
2021-07-27 14:43:56 પ્રતિબિંબનેય નમણો ચહેરો ગમી ગયો,

ઘૂંઘટ ખસી ગયો તો અરીસો નમી ગયો..!!
@Suvichar
654 views11:43
Open / Comment
2021-07-25 15:38:31 હ્રદય કેવું ચાલે છેં
એ તો ડોકટર બતાવી દેશે
પણ હ્રદય માં શું ચાલે છે
એના માટે તો
સાચા દોસ્તો જ જોઇએ
@Suvichar
1.3K views12:38
Open / Comment
2021-07-24 08:17:39 Fikar Toh Hogi Na Tumhari Eklauti
Mohabbat Ho Tum Meri .

फिकर तोह होगी ना
तुम्हारी एकलौती
मोहब्बत हो तुम मेरी .


@Suvichar
529 views05:17
Open / Comment