Channel address:
Categories:
Quotations ,
News
Language: English
Subscribers:
4.54K
Description from channel
Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
Contact Us: @Suvicharbot
[Official Channel Suvichar]✅
Support us...😊
Ratings & Reviews
Reviews can be left only by registered users. All reviews are moderated by admins.
5 stars
0
4 stars
1
3 stars
2
2 stars
0
1 stars
0
The latest Messages 25
2021-07-12 19:26:03
@Suvichar
1.4K views16:26
2021-07-12 09:04:12
@Suvichar
1.4K views06:04
2021-07-12 08:23:29
બદલાયેલું વર્તન દરેક ને ખૂંચે છે,
પણ બદલવાનું કારણ ક્યાં કોઈ પૂછે છે.?
@Suvichar
1.4K views05:23
2021-07-12 08:21:54
અપેક્ષા પૂરી થાય તો માણવાની,
જો પૂરી ન થાય તો ટાળવાની.
@Suvichar
1.3K views05:21
2021-07-10 11:19:45
પંખી ની જેમ એક દિવસ ઉડી જાસુ.
સાથે વિતાવેલી પળો સમેટીને જાસુ.
ભીજવીને તમારી આ સુંદર આંખો.
ફક્ત સોનેરી યાદો છોડીને જાસુ.
@Suvichar
1.8K views08:19
2021-07-09 17:19:33
#Vaccine
2.0K views14:19
2021-07-07 18:50:36
એવી વ્યક્તિને કોઈ હરાવી ન શકે જેનામાં
શક્તિ અને સહનશક્તિ બન્ને હોય ..
@Suvichar
452 views15:50
2021-07-06 16:35:34
બધી યાદો તો કેમ કરી ને સરખી હોય
અડધી તાજી છે અને અડધી દાઝી છે
@Suvichar
76 views13:35
2021-07-05 09:50:38
નથી આસાન તોયે માણવાની છે જીંદગી અઘરી છતાં મજાની છે જીંદગી બધું તો ધાર્યું થતુ નથી આપણુ પણ જે થાય છે એમાં જ ખુશી શોધવાની છે જીંદગી ..
@Suvichar
627 views06:50
2021-07-01 07:50:52
સારા વ્યવહારનું કોઈ આર્થિક
મૂલ્ય ભલે ન હોય ...
પરંતુ ... સારો વ્યવહાર કરોડોનાં હૃદય ને
ખરીદવાની ક્ષમતા જરૂર રાખે છે ...
@Suvichar
838 views04:50