Get Mystery Box with random crypto!

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 27

2021-06-23 07:36:08
@Suvichar
889 views04:36
Open / Comment
2021-06-21 08:54:20 શબ્દો કોના મોઢેથી નીકળે છે એ મહત્વનું છે,
બાકી વેલકમ તો પગ લૂછણીયા પર પણ લખેલું હોય છે !!
@Suvichar
956 views05:54
Open / Comment
2021-06-20 13:01:21 થોડોક પગ શુ લપસ્યો, આરોપ એજ ચપ્પલ પર લગાવ્યો બધાએ

મહિનાઓ થી તપતી જમીન અને કાંટા થી બચાવ્યા જેમણે!
@Suvichar
1.3K views10:01
Open / Comment
2021-06-16 19:44:02 જીંદગી ને જાણવા કરતા માણવા નું વધું રાખો
કારણ કે જ્યારે જાણી લેશો
ત્યારે ખ્યાલ આવશે કે માણવા નો સમય તો
જાણવા માં નીકળી ગયો .
@Suvichar
308 views16:44
Open / Comment
2021-06-16 07:49:53 અમુક લોકો આપણા માટે એટલા ખાસ હોય કે…

એમને યાદ કરીએ તો પણ આપણા ચહેરા ઉપર સ્માઈલ આવી જાય.સ્માઈલ આવી જાય.સ્માઈલ આવી જાય.

@Suvichar
789 views04:49
Open / Comment
2021-06-15 19:01:46 વરસાદ નુ પાણી આ વખતે
કદાચ ખારુ લાગે તો
ચોકી ના જતા.

આ વખતે મહામારી માં
ઘણી આંખો ના આંસુ
ના વાદળો બંધાયા છે…
@Suvichar
1.1K views16:01
Open / Comment
2021-06-15 19:01:09 શબ્દોના સહવાસથી સ્પર્શી જાય છે કોઈ અહિં,
છેક ભિતર સુધી મહેંકી જાય છે કોઈ અહિં.
@Suvichar
1.1K views16:01
Open / Comment
2021-06-15 14:26:26 કાગળ ના કટકા ને અદાલત માન્ય રાખે ,
અહીંયા તો આંખ ના ડોળા થી જ ફેસલો થાય…
@Suvichar
1.2K views11:26
Open / Comment
2021-06-15 09:42:02 बचपन ने एक बात सिखाई है , ज़िन्दगी जितनी कम समझ आये , उतनी आसान होती है .
@Suvichar
323 views06:42
Open / Comment
2021-06-14 11:47:21 સબંધોના બીજ ઉગી નીકળે તો જ વાવ્યાં કહેવાય.‌.
નહીંતર દાટ્યા કહેવાય…
@Suvichar
396 views08:47
Open / Comment