Get Mystery Box with random crypto!

વરસાદ નુ પાણી આ વખતે કદાચ ખારુ લાગે તો ચોકી ના જતા. આ વખતે મહ | Suvichar 🧿

વરસાદ નુ પાણી આ વખતે
કદાચ ખારુ લાગે તો
ચોકી ના જતા.

આ વખતે મહામારી માં
ઘણી આંખો ના આંસુ
ના વાદળો બંધાયા છે…
@Suvichar