Get Mystery Box with random crypto!

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 36

2021-05-07 20:01:03
#Video
@Suvichar
826 views17:01
Open / Comment
2021-05-06 19:07:32 ભાગ અને ભાઈ ની પસંદગી માં ભાઈ ને પસંદ કરજો. ભાગ તો દુશ્મન પાસે થી પણ મળી રહેશે પણ ભાઈ તો ભાગ્ય થી જ મળશે.
@Suvichar
714 views16:07
Open / Comment
2021-05-06 11:10:27 વસવાટ કરો તો કોઈના હૃદયમાં કરજો ...
દિમાગમાં તો લોકો જાતે જ વસાવી લે છે ... !!!
@Suvichar
938 views08:10
Open / Comment
2021-05-05 16:36:52 #DoYouKnow શું તમે જાણો છો ?
એક અભ્યાસ મુજબ , એવું જાણવા મળ્યું છે કે સ્ત્રીઓ વર્ષમાં 30 થી 64 ૩0 થી 649M વખત રહે છે , જ્યારે પુરુષો ફક્ત 6 થી 17 વખત રહે છે , આથી જ મહિલાઓ ભાવનાત્મક રીતે મજબૂત હોય છે .
@Suvichar
1.2K views13:36
Open / Comment
2021-05-04 15:00:33 કર્મના સિદ્ધાંત નું માર્ગદર્શન. ફ્રી છો તો શાંતિથી વાંચજો. સુંદર ૧૧ વાતો સમજવા જેવી.

૧ - ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં, જીવન ના દરેક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર, આપણુ કર્મ જ આપણુ ભાગ્ય લખે છે.

૨ - પહેલાં ના લોકો લોટ જેવા હતા, લાગણી નુ પાણી નાંખી એ તો ભેગા થઈ ને બંધાઈ જતાં, આજે લોકો રેતી જેવાં છે, ગમે તેટલું લાગણી નુ પાણી નાખો તો પણ છૂટા ને છૂટા.

૩ - નીતિ સાચી હશે તો નસીબ કયારે પણ ખરાબ નહીં થાય,બીજો માણસ આપણા મા વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે.

૪- દુ:ખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને કયારેય સુખી થતો નથી.

૫ - માણસાઈ દિલમાં હોય છે, હેસિયત માં નહીં, ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છે, વસિયત નહીં.

૬ - તમે ગમે તેટલા શતરંજ ના મોટા ખેલાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદી ના તમામ રસ્તા ખોલી નાખે છે.

૭- પ્રાણ ગયા પછી શરીર સ્મશાન માં બળે છે. અને સંબંધો માંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે.

૮ - જીવન માં સ્વાર્થ પુરો થઈ ગયા પછી, અને શરીર માંથી શ્વાસ છુટી ગયાં પછી કોઈ કોઈ ની રાહ જોતું નથી.

૯ - જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખી ને જીવવું એ સુખી માણસ ની નિશાની છે.

૧૦ - ઈશ્વર જયારે આપે છે ત્યારે સારું આપે છે, નથી આપતો ત્યારે વધું સારું મેળવવા નો રસ્તો આપે છે, પણ જયારે રાહ જોવડાવે છે ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે.

૧૧ - આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે, આચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે.

@Suvichar
1.5K views12:00
Open / Comment
2021-05-04 13:34:18 #DoYouKnow શું તમે જાણો છો ?
કુંભના મેળાને સૌથી મોટો મેળો કહેવામાં આવે છે જેને અંતરિક્ષમાંથી પણ જોઈ શકાય છે .
@Suvichar
1.4K views10:34
Open / Comment
2021-05-03 20:03:43 #DoYouKnow શું તમે જાણો છો ?
કફ માટે બેસ્ટ ઉપાય તમારા પગ ઉપર વિક્સ લગાવી અને મોજા પહેરી રાતભર રહેવા દયો જેથી કફ તેમજ શરદી મટી જશે .
@Suvichar
1.7K views17:03
Open / Comment
2021-05-03 19:53:31 #DoYouKnow શું તમે જાણો છો ?
કાચા લસણનો સ્વાદ એટલો સારો નથી પણ શું તમે જાર્ણો છો કે તે આપણા ફેફસામાં બળતરા , ચેપ અથવા ઘા થવા દેતું નથી .
@Suvichar
1.6K views16:53
Open / Comment
2021-05-03 19:51:26 #DoYouKnow શું તમે જાણો છો ?
જીભ ઉપર ચપટી મીઠું મૂકી દસ મિનિટ પછી પાણી પીવાથી ગમે તેવો માથાનો દુખાવો મટી જાય છે .
@Suvichar
1.5K views16:51
Open / Comment
2021-05-03 19:43:34 #DoYouKnow શું તમે જાણો છો ?
90 % મહિલાઓ સારા સ્વભાવ વાળા છોકરાઓ સાથે ખાલી દોસ્તી રાખે છે અને ખરાબ સ્વભાવ વાળા છોકરા ઓને મન થી પ્રેમ કરે છે .
@Suvichar
1.5K views16:43
Open / Comment