🔥 Burn Fat Fast. Discover How! 💪

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 35

2021-05-10 08:28:28 તમે ભૂતકાળની
યાદમાં
અને
ભવિષ્યની
ચિંતામાં
ખોવાયેલ હોવ,

ત્યારે જે ધીમેકથી
જતી રહે છે એનું નામ

"જીંદગી"
@Suvichar
1.4K views05:28
Open / Comment
2021-05-10 07:10:03 "મન" બધા પાસે હોય પણ
"મનોબળ" બહુ થોડા પાસે,
બ્લડ ગ્રુપ ઘણાનું "પોઝીટીવ" હોય
પણ વિચાર "નેગેટીવ" હોય છે !!
@Suvichar
1.4K views04:10
Open / Comment
2021-05-10 07:08:34 એના ઘરની એક બારી મારા ઘર સામે હતી,

મારી જે દુનિયા હતી મારી નજર સામે હતી.
@Suvichar
1.3K views04:08
Open / Comment
2021-05-10 07:05:46 સાંભળ્યું છે કે,
પ્લે સ્ટોરમાં બધું જ મળે છે.
ચાલો,
વિખરાયેલા સંબંધો સર્ચ કરીએ.
@Suvichar
1.3K views04:05
Open / Comment
2021-05-10 07:03:31
@Suvichar
1.3K views04:03
Open / Comment
2021-05-09 09:52:56
@Suvichar
128 views06:52
Open / Comment
2021-05-08 22:07:26
@Suvichar
650 views19:07
Open / Comment
2021-05-08 08:20:31
500 views05:20
Open / Comment
2021-05-07 20:27:16 #DoYouKnow શું તમે જાણો છો ?
પિસ્તામાં કેલેરીનું માત્ર ઓછી હોય છે અને તેમાં પ્રોટીન અને ફાઈબર ની માત્રા સારા પ્રમાણમાં હોય છે જે આપણને લાંબા સમય સુધી ભૂખ લાગવા નથી દેતું અને વજન ઘટાડવામાં મદદ કરે છે .
@Suvichar
847 views17:27
Open / Comment
2021-05-07 20:22:45 મતલબી લોકોની વચ્ચે રેવું એના કરતાં ,
આપણે આપણી મોજમાં એકલું રહેવું સારું વાલા
@Suvichar
829 views17:22
Open / Comment