Get Mystery Box with random crypto!

Suvichar 🧿

Logo of telegram channel suvichar — Suvichar 🧿 S
Logo of telegram channel suvichar — Suvichar 🧿
Channel address: @suvichar
Categories: Quotations , News
Language: English
Subscribers: 4.54K
Description from channel

Suvichar
Suvichar Gujarati, Hindi, English Daily Suvichar.
And Video's...
Channel : @Suvichar
Instagram: SuvicharNet
 
Contact Us: @Suvicharbot

 [Official Channel Suvichar]✅
 
Support us...😊

Ratings & Reviews

3.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

2

2 stars

0

1 stars

0


The latest Messages 11

2022-01-03 07:37:26 આટલા બધાં શબ્દો વાપરું છું,
ખબર નહીં કોણ વાંચતું હશે,

હું તો સુઈ જાઉં છું લખીને,
ખબર નહીં કોણ જાગતું હશે...
@Suvichar
318 views04:37
Open / Comment
2022-01-03 07:31:13 નવું વર્ષ અને લાગણીઓ જૂની રાખી છે,
મન થાય ત્યારે ચાલ્યાં આવજો,
તમારા માટે ચાહત અનામત રાખી છે..
@Suvichar
330 views04:31
Open / Comment
2022-01-01 07:39:55 પ્રભાવ ગુમાવી ચૂકેલા શબ્દો કરતા
સ્વભાવ સાચવીને બેઠેલું મૌન વધુ સારું હોય છે.

કેટલાક સબંધો રોજમેળ જેવા હોય છે
રોજ મળે પણ મેળ ના પડે.
@Suvichar
596 views04:39
Open / Comment
2021-12-31 07:45:40 આપણી આંખો હંમેશા એ લોકો જ ખોલી જાય છે,
જેના પર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ !!

@Suvichar
978 views04:45
Open / Comment
2021-12-28 09:48:51
#Video
622 views06:48
Open / Comment
2021-12-26 11:04:52 મજબુર અને મજબૂત માં ઝાઝો ફરક નથી , સ્વાર્થી માણસની તમે મિત્રતા કરશો ,
તો એ તમને " મજબુર " બનાવશે અને ,
સાચા માણસની મિત્રતા કરશો તો એ તમને " મજબૂત " બનાવશે .
@Suvichar
815 views08:04
Open / Comment
2021-12-21 06:57:45
@Suvichar
207 views03:57
Open / Comment
2021-12-17 14:27:27
@Suvichar
282 views11:27
Open / Comment
2021-12-16 12:23:48 Suvichar.Net pinned a video
09:23
Open / Comment
2021-12-16 08:31:41
#Video #BhagavadGita
@Suvichar
Video
The Bhagavad Gita in 3 minutes for Millennials
569 views05:31
Open / Comment